March 29th 2023

ભગવાનની પ્રેરણા

જાણો ભગવાન વિષ્ણુ વિશે, ક્યારે ધારણ કરશે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર, થશે ત્યારે કળિયુગનો વિનાશ. | Gujarat Page
.             ભગવાનની પ્રેરણા

તાઃ૨૯/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્ર પાવનકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે પ્રભુકૃપા મળતીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રપ્રેરણાએ માબાપનોપ્રેમ મળે,સંતાનનુજન્મથી આગમનથાય
અવનીપર જીવને જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં પરિવારનો સંબંધમળે,જે સમયે કુળ વધારી જાય
આઅદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ માનવદેહને સુખઆપીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેક પવિત્ર દેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં માનવદેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજા કરીને,પ્રભાતે દર્શનકરીનેજ વંદન કરાય
મળે કૃપા પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

     

March 29th 2023

સમયની પ્રેરણા

જીવનને જયોર્તિમય કરતું પ્રકાશપર્વ : દીપાવલી | A festival of light that illuminates life DeepaWali
.             સમયની પ્રેરણા

તાઃ૨૯/૩/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયસમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણાએ સમયનીસાથે ચલાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષારહે,કે નામોહમાયા જીવનમાં અડીજાય એકૃપાકહેવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
અવનીપર જીવનેસમયે જન્મથી આગમન મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને ગતજન્મના દેહથી થયેલકર્મથી,સમયે જીવને જન્મથી દેહમળી જાય
જન્મ મળતા જીવને ઉંમર અડીજાય,જે સમયની સાંકળથી દેહનેકર્મનીકેડી મળીજાય
જીવને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાની કૃપાથી જીવન જીવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
માબાપના પવિત્રપ્રેમની કૃપાએ જીવને જન્મ મળતા,સંતાનને પવિત્રરાહે જીવાડી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનનીકહેવાય,જે મળેલમાનવદેહને જીવનનીરાહઆપીજાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રરાહ મળે,એ સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી કરાય
...જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
########################################################################