March 22nd 2023

સમયે માનવદેહમળે

********

.             સમયે માનવદેહમળે

તાઃ૨૨/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા પરમાત્માની સમયે મળે જીવને,જે જન્મથી માનવદેહ આપી જાય
હિંદુધર્મમાં પ્રભુની પ્રેરણા મળે,જે ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ સમયે જન્મમરણથી મળતો જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથી જીવને,સમયસાથે ચાલવા માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ઘરમાં સમયે ભગવાનનીં પુજા કરાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે જગતમા પવિત્રદેશ થાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહથી પવિત્રકર્મથાય,જીવનમાં નાકોઇઆશા રખાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે મળેલ માનવદેહને પ્રેરણા આપીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરીને આરતીથી વંદન કરાય
માનવદેહને જીવનમાં સમયસાથે ભક્તિકરતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


	
March 22nd 2023

સમયસાથે ચાલજો

***Horoscope Today April 11 Daily Horoscope For All Zodiac Sings Sunday | આજનું રાશિફળઃ આ રાશિના જાતકો અન્યોની વાતમાં આવીને ફેંસલો કરતાં પહેલા વિચારજો, જાણો શું કહે છે ...***
.            સમયસાથે ચાલજો

તાઃ૨૨/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ       શ્ર

પરમાત્માની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાઅપેક્ષા અડી જાય,પ્રભુનીકૃપાએ સમયસાથેજ ચલાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય  
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ,એ સમયેજીવને આગમનવિદાયથીઅનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ રહે,જે ઉંમરની સાથેજ દેહને કર્મકરાવી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાનની ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજાકરતા,મળેલદેહના જીવનેસમયે મુક્તિમળીજાય 
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
#####################################################################