March 28th 2023

પ્રભુકૃપાએ મળે

શક્તિ પર્વે' મા- આદ્યશક્તિના ખોળામાં બેસી,'સત્વશીલ' જીવન માટે કટિબદ્ધ થઈએ | Lalubhai R Pandya Dharmlok 19 September 2019
.             પ્રભુકૃપાએ મળે

તાઃ૨૮/૩/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેસમયે માનવદેહ મળે અવનીપર,ના કોઇજ પ્રેરણા જીવનમાં મેળવાય
જગતમાં પરમાત્માની અદભુતકૃપાછે,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે સમયે,એ મળેલમાનવદેહને કર્મકરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવનાદેહને ભક્તિમાર્ગેલઈજાય
માનવદેહને પ્રભુની પ્રેરણામળે ભારતદેશથી,જ્યા પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
મળેલ જન્મના દેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંસમયે ભગવાન પવિત્રદેહથી જન્મીજાય 
માનવદેહને ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપકરી પુંજાકરી જાય
જગતમાં પ્રત્યક્ષ સુર્યદેવછે જેમનાઆગમનવિદાયથી,માનવદેહનેસવારસાંજમળે
પરમાત્માએ પવિત્રદેહથી હિંદુધર્મથી,ભારતદેશમાં પવિત્ર ભક્તિની પ્રેરણાથાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
###################################################################
March 28th 2023

પવિત્ર શ્રધ્ધાભક્તિ


.            પવિત્ર શ્રધ્ધાભક્તિ

તાઃ૨૮/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મમરણથી દેહ મળે અવનીપર,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલમાનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમનદેહથી મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમનીકૃપાએ જીવને મુક્તિમળીજાય
માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે સમયે ભગવાનની સેવા કરી જાય
જીવનેસમયે અવનીપર નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય 
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવના માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિકરાય,જ્યાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,ના કોઇ આશા અપેક્ષાએ ભક્તિ કરાય
માનવજીવનમાં સમયનીસાથે ચાલવા પવિત્રકર્મકરાય,જે જીવનમાંસુખાઅપીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
******************************************************************
March 28th 2023

સંગાથ સમયનો મળે

Today Rashifal In Gujarati, 18 મે 2022: મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, થશે ધનલાભ, ધનુરાશિ માટે મુશ્કેલ દિવસ, જાણો આજનું ગુજરાતી ...
.            સંગાથ સમયનો મળે

તાઃ૨૮/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરમાત્માની પાવનકૃપાએ મળતો જાય
નાકોઈ આશા કે અપેક્ષા દેહને સ્પર્શી જાય,એજ અદભુતલીલા ભગવાનની કહેવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહનેજ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એજ પ્રભુની પાવનકૃપાકહેવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
અવનીપર મળેલદેહના જીવનુ ગતજન્મના દેહનાકર્મથીજ,જન્મથી આગમન થઈ જાય
જગતમાં સમયને નાકદી કોઇથી પકડાય,ભગવાનની કૃપાએ સમયનો સંગાથમળીજાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંગાથ મળે,જે જીવનુ સમયે દેહથી આગમન થઈજાય
અદભુતલીલા જગતમાં પ્રભુની કહેવાય,સમયે નિરાધારદેહ મળે નાકર્મનીકેડી અડી જાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરધારદેહ કહેવાય નાસમયનેપકડાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય જે મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવન જીવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@