March 21st 2023

પ્રગટે જ્યોતપ્રેમની

 ***એક દીવો પ્રગટાવી દે ને... . | Light up a lamp***
.             પ્રગટે જ્યોતપ્રેમની

તાઃ૨૧/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
      
જીવને પરમાત્માની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહને જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધઅડે,એપરમાત્માની પાવનકૃપાએ સમજાય
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી સમયે દેખાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણામળે,એ ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
જગતમાં હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
જીવના મળેલદેહને ઉંમર મળે જે બાળપણજુવાની,સંગે ઘેડપણથી સમયની સાથેલઈજાય
ભગવાને માનવદેહને પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણાકરી,જે જીવનમા ભક્તિ કરાવી જાય
જીવને ગતજન્મના દેહથી થયેલ કર્મથી,અવનીપર જીવને જન્મમરણનો સંગાથ આપીજાય
કુદરતની પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે,એ જીવનાદેહને જીવનમાં પવિત્ર પ્રેરણાજ કરી જાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
##########################################################################


	
March 21st 2023

સમયની પવિત્રકૃપા

 ******
.             સમયની પવિત્રકૃપા

તાઃ૨૧/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જગતમાં મળેલદેહને નાકદી સમયને પકડાય જીવનમાં,કે નાકોઇથી દુર રહેવાય
આપરમાત્માની પવિત્રકેડી અવનીપર કહેવાય,નાકદી જગતમાં સમય છોડીજાય 
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ભગવાનની કૃપાએજ મળતો જાય
પ્રભુનીકૃપાએ માનવદેહમળે જીવને જન્મથી,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને ગતજન્મે મળેલ માનવદેહના થયેલકર્મથી,જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે
મળેલદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ સમયની સાથેલઈ જાય
અવનીપર પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથી મળેલ માનવદેહને મળીજાય 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર થઈ,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી જાય
મળેલ માનવદેહને સમયે ઘરમાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતી કરાય 
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
=======================================================================