March 2nd 2023

સમયની સાથે ચાલજો

 *****કળશ ૮ / વિશ્રામ ૫૪ // શ્રીહરિલીલામૃત - Shri Harililamrut // Anirdesh.com*****
.           સમયની સાથે ચાલજો 

તાઃ૩/૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની પાવનકૃપા મળે જીવના માનવદેહને,જે મળેલદેહને પ્રભુકૃપાએ સમજાય
ના જીવનમાં મળેલ જન્મથી કોઇઅપેક્ષા રખાય,જે દેહને પવિત્રરાહે જીવાડીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ એપ્રભુકૃપા કહેવાય,જે જીવના મળેલદેહને સુખઆપી જાય
માનવદેહ જીવનેમળે જેપાવનરાહે જીવાડીજાય,કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ગતજન્મનાદેહના થયેલ કર્મથી આગમનથાય
પવિત્રરાહે જીવનજીવવા જીવનામળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા સુખઆપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
જગતમાં મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
ભગવાનની પાવનકૃપા જગતમાં,જે પવિત્ર હિંદુધર્મથી ભારતદેશમાંજ જન્મ લઈજાય
માનવદેહને સમયસાથે ચાલવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીકરાય
પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ શાંંતિ આપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
*********************************************************************

 

March 2nd 2023

પવિત્રકર્મ મળેલદેહના

 દેવોના શિલ્પી પ્રભુ વિશ્વકર્
.           પવિત્રકર્મ મળેલદેહના

તાઃ૨/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
અવનીપર મળેલમાનવદેહને જીવનમાં,કર્મનોસંબંધ એ પરમાત્માની કૃપા કહેવાય 
જીવને જન્મમરણનો સંબંધ જે સમયસાથે લઈજાય,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
મળેલ દેહથી ભગવાનની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,જીવનમાં પવિત્રકર્મથી સુખ મળે
પવિત્રકૃપા પ્રભુની જગતમાં ભારતદેશથી,જ્યાં પ્ર્ભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરીનેજ ભગવાનને વંદન કરાય
સમયે મળેલદેહને સવારેજ ભગવાનની સેવા કરી,જીવનમાં કર્મનો સંગાથ મળીજાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપરકહેવાય,જે જીવનેમળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ શ્રધ્ધાથી જીવન જીવતાદેહને,ના કોઇ તકલીફ અડી જાય 
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ જીવન જીવાય
નાકોઇઅપેક્ષા કેઆશા દેહનેરહે,જે પ્રભુકૃપાએ જીવને જન્મમરણથીમુક્તિ મળી જાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
#######################################################################

,