March 31st 2023
. મળેપ્રેમ માબાપનો
તાઃ૩૧/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને જન્મમળે એ સંતાનથી ઓળખાય,જે માબાપનો પવિત્રપ્રેમ કહેવાય
જીવને ગતજન્મના દેહના થયેલ કર્મથી,પરિવારમાં જીવને જન્મથી આગમન મળીજાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે જીવને પ્રભુકૃપાથી સમયનીસાથે લઈજાય
જીવનુ આગમન સમયે જન્મથી મળી જાય,એ જીવને માબાપનાપ્રેમથીજ આગમન થાય
મળેલદેહને ભગવાનનીકૃપાએ ઉંમર મળીજાય,જે બાળપણ જુવાની અને ઘૈડપણકહેવાય
માબાપનો પવિત્ર નિખાલસ પ્રેમ સમયે મળે,એ જીવને સંતાંનથી કુટુંબમાં જન્મી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
જીવનુ સમયેદેહથી આગમનથાય,એ પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં પવિત્રરાહદઈજાય
જગતમાં ભારતદેશથી પરમાત્માની પ્રેરણા મળી જાય,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટાવી ભારતદ્શથી,જે જગતમાં પવિત્ર હિંદુધર્મપણ કહેવાય
પવિત્રપ્રેમ મળે માબાપનો પ્રભુકૃપાએ,જે મળેલદેહને સંતાનથી પવિત્રરાહે જીવાડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
**************************************************************************
March 31st 2023
. સમયની પહેંચાન
તાઃ૩૧/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,એ પવિત્રકૃપાએ જીવને મળી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અવનીપર માનવદેહમળે,જે ઉંમરની સાથે ચાલીજાય
અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,એ માનવદેહને સમયસાથે લઈજાય
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે દેહને જીવનમાં કર્મનોસાથઆપી જાય
અદભુતકૃપાથી જીવને જન્મમરણનો સંગાથ મળે,જે કર્મનીકેડીએ ચલાવી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
પવિત્રકૃપાપરમાત્માની જીવનાપવિત્રદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
પવિત્ર પ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,એ જીવનમાં ભક્તિ સંગે જીવી જાય
મળેલ માનવદેહના જીવને પ્રેરણામળેકૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પવિત્રરાહ મળે,જે દેહથી જીવનમાં ભક્તિકરીજાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
######################################################################