February 19th 2019

પવિત્રપ્રેમ

………………….Image result for Dipakbhai Sathi,Anand …………………..

               .પવિત્રપ્રેમ 
તાઃ૧૯/૨/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમ મળ્યો પિતાનો દીપકભાઇને,જે પાવનરાહે સફળતા આપી જાય
અનેક જીવોના એ સંબંધી થઈ જીવતા,આણંદમાં એ સાથીથી ઓળખાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
સમાજને માનવતાની રાહે ચલાવતા,પિતાજીને અનંતના પ્રેમથી વંદન થાય
સરળતાનો સંગાથ મળે દેહના વર્તનથી,જે મળેલ જન્મને પાવન કરી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવનમાં,જે નયાપડકારના વાંચનથી પ્રેરી જાય
અદભુતપ્રેમમળે સંબંધી અને સમાજનો,એ દીપકભાઈની પાવનરાહ કહેવાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
ભુતકાળને યાદ કરતા ભણતરનીરાહ,ડી.એન હાઇસ્કુલથી અમને મળી ગઈ
આણંદ શહેરની ઓળખાણ વર્ષોથી થયેલ,જે અમુલડેરીના પ્રસારણથી થઈ
કળીયુગ કુદરતના અનુભવના કિરણ,જગતમાં નયા પડકારથી પ્રસરતા જાય
એવા પવિત્ર પ્રેરક દીપકભાઇનો પ્રેમ,મિત્ર પ્રદીપને અમેરીકામાં આપી જાય 
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
માન અપમાનને દુર રાખીને જીવન જીવતા,કુદરતની પરમ કૃપા મળી જાય
પિતાએચીંધેલ પવિત્રરાહ સમાજને,સફળતાની અનેક પાવનકેડીએ દોરી જાય
અનેકવર્ષોથી ભારતની ઓળખાણ થાય,જે આણંદની અમુલડેરીથી થઈ જાય
પવિત્રભુમી જગતમાં ભારત છે,જ્યાં પરમાત્માને દેહથી આગમન આપી જાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
=================================================================
     દુનીયામાં ભારતએ પવિત્રભુમી છે જ્યાં મળેલદેહને પાવનરાહ મળેં.આણંદ શહેરમાં
પવિત્રરાહે જીવતા અનેક જીવોમાં મારા મિત્ર દીપકભાઈ પણ ઉત્તમરાહ પ્રેરી રહ્યા છે જે
તેમના પેપર નયા પડકારના વાંચનથી મળી જાય છે.તેમને અભિનંદન આપવા અમેરીકાથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રીકૃષ્ણ અને જય જલારામ સહિત આ કાવ્ય અર્પણ.
=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment