October 12th 2023

નામોહ અને માયા

 
.             નામોહ અને માયા

તાઃ૧૨/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી કળીયુગથી દુર રહેવાય
અદભુતલીલા અવનીપર સમયની કહેવાય,જે જીવનમાં અનેકરાહે જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
જગતમાં સમયની સાંકળ સમય સાથે મળતી જાય,નાકોઇથી દુર રહીને જીવાય
માનવદેહને ભગવાનનીપ્રેરણાએ સમયને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે દેહને કળીયુગનીરાહનો અનુભવથાય
મળેલ માનવદેહથી પ્રભુનોકૃપા મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ  માનવદેહને અનુભવ આપી જાય.
જન્મથી મળેલદેહને ભગવાનની કૃપામળે.જે દેહને સમયસાથે જીવન જીવાડીજાય
ક્ળીયુગની અસરથી બચવા ઘરમાં પ્રભુનીપુંજા કરાય,જે કળીયુગથી બચાવીજાય
ભગવાનનીકૃપા મળેલદેહને નામોહમાયા અડીજાય,એ આશાઅપેક્ષાથીબચીજવાય
મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા સમયનોસાથ મળે,જે પ્રભુની ભક્તિઘરમાં કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$	
October 12th 2023

સમયનો સંગાથ પ્રેમનો

 
.            સમયનો સંગાથ પ્રેમનો     

તાઃ૧૨/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની જીવના માનવદેહપર,જે સમયનો સંગાથ પ્રેમથીમળી જાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,એ માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને સમયે જન્મથી આગમન મળે,પ્રભુની પ્રેરણાએ માનવદેહ મળીજાય
જીવને અનેકદેહથી આગમન મળે અવનીપર,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે
નિરાધાર દેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મઅડીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના થયેલકર્મથી મળે,નાકોઇથી દુર રહેવાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
સમયે જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં નામોહમાયા અડી જાય,નાઆશાઅપેક્ષા રખાય
સમયની સાથે ચાલવાની પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને સમયસાથે જીવાય,જ્યાં ભગવાનની પુંજાકરાય 
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
######################################################################