પવિત્રકૃપા પ્રભુની
. પવિત્રકૃપા પ્રભુની તાઃ૮/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલમાનવદેહને સમયે અનેકરાહે પ્રેરણામળે,ના સમયનીકોઇ સમજણમળી જાય કુદરતની આ પવિત્રપ્રેરણા કહેવાય જગતમાં,જે જીવના મળેલદેહને અનુભવ થાય .....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય. અવનીપર પરમાત્માની પ્રેરણા ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ પવિત્રદેહ લઈજાય જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરીજાય પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણાકરીજાય ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે સમયે જીવને અંતે મુક્તિ મળી જાય .....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય. જીવને જન્મથી માનવદેહમળે,જે જીવનમાં અનેકસંબંધથી કર્મકરીને સુખ મળીજાય માનવદેહને સમયની પવિત્રકૃપા પરમાત્માની મળે,જે મળેલ દેહનેપવિત્રરાહેપ્રેરીજાય જીવનમાં દેહને કર્મનોસંબંધ જે કામકરાવી જાય,સમયે ઘરમાં ભગવાનનીપુંજાકરાય હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને,દીવો પ્રગટાવી દેવદેવીનીઆરતીકરાય .....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય. %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%