પવિત્રરાહ સમયની
******** . પવિત્રરાહ સમયની તાઃ૫/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલ માનવદેહનેમળે,જે સમયસાથે લઈ જાય અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે જીવનાદેહને થયેલકર્મથી મેળવાય ....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય. જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહથીકર્મ કરીજાય અવનીપરનુ આગમન એગતજન્મના દેહના કર્મથીમળે,નાકોઇજીવથી દુરરહેવાય શ્રધ્ધાથી જીવનમાં ઘરમાં ભગવાનની ભક્તિકરાય,જે જીવનમાં સુખઆપી જાય પ્રભુની પવિત્રકૃપા મળે પરિવારને જીવનમાં,જે સમયે કુળને પવિત્રરાહે લઈજાય ....આ પવિત્રપ્રેર ણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય. અદભુતકૃપા મળે પ્રભુની પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય જગતમાં હિંદુધર્મ પવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેવદેવીઓથીજન્મી જાય પવિત્રધર્મની પ્રેરણામળે જે ભક્તોની ભકિત કહેવાય,જે અનેક મંદીરથી કૃપા થાય શ્રધ્ધારાખીને સમયે પ્રભુનીપુંજા કરાય,જે મળેલ માનવદેહને સમયે મુક્તિ મળીજાય ....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય. જીવના માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં કર્મનો સંગાથમળે નાદુરરહેવાય પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,એ ઘરમાંધુપદીપ પ્રગટાવી સમયેઆરતીકરાય ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જ્યાં સમયે પવિત્ર દેવઅનેદેવીઓની પુંજાય કરાય જીવનાદેહને સમયે પવિત્રરાહમળે,જ્યાં પવિત્ર ભારતદેશમાં જઈ પ્રભુનીપુંજા કરાય ....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય. ###################################################################$$