October 18th 2023

ચોથુ નોરતુ માતા કુષ્માંડાનુ

 *****Navratri Day 4: Worship Maa Kushmanda for intelligence and better decision making power - Odisha Bhaskar English*****
               ચોથુ નોરતુ માતા કુષ્માંડાનુ
   
તાઃ૧૮/૧૦/૨૦૨૩   (નવરાત્રીનો પ્રસંગ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પવિત્ર તહેવારને ઉજવાય,જે ભગવાનના માતાના સ્વરૂપની પુંજા કરાય
પવિત્ર જીવનની રાહ મળે માનવદેહને,જે પ્રભુકૃપાએ ભારતદેશથી પ્રેરણા કરી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપા મળી હિંદુધર્મથી,માનવદેહને જે સમયે શ્રધ્ધાથી વંદન કરાય
હિંદુતહેવારમાં નવરાત્રીનોપવિત્ર તહેવારમળે,જે દુર્ગામાતાના નવદીવસે ગરબાગવાય
જગતમાં અદભુતકૃપા હિંદુધર્મથી પ્રભુનીમળે,જે મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ પ્રભુકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય 
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
હિંદુધર્મમાં પવિત્રદુર્ગામાતાથી પુંજાય,જેમના નવસ્વરુપને નવરાત્રીમાં ગરબા રમાય
નવરાત્રીના ચોથા નોરતે દુર્ગામાતાના ચોથાસ્વરુપને,માતાકુષ્માંડાને ગરબેરમીપુંજાય
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટાવી ભગવાને ભારતદેહથી,જે દેશનેય પવિત્રકરી જાય
સમયનીસાથે ચાલતા માનવદેહનેપ્રભુનીકૃપાથાય,જેજીવનેજન્મમરણથીમુક્તિઆપીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################
 


 

 

October 17th 2023

નવરાત્રીનુ ત્રીજુ નોરતુ

###ત્રીજું નોરતું 10 ભુજાવાળી મા ચંદ્રઘંટાનું, આ મંત્રનો કરો જાપ, જાણો મહત્વ | puja path shardiya navratri 2022 day 3 chandraghanta devi know puja vidhi### 
.              નવરાત્રીનુ ત્રીજુ નોરતુ
      
તાઃ૧૭/૧૦/૨૦૨૩  (ચંંદ્રધંટા માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મના પવિત્ર તહેવારમાં માતાદુર્ગાના,નવ સ્વરુપની ન્રવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીના નવ દીવસમાં વંદન કરવા.માતાને ગરબા રમીને રાસથી પણ રમાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
જગતમાં પવિત્ર ધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે ભક્તોને પવિત્રરાહે પ્રેરી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેવઅને દેવીઓથી ઘરમાં પુંજાય
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહથી જન્મ મળે,જે પવિત્રકર્મ કરાવીજાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
પવિત્ર દુર્ગામાતાએ નવદેહથી જન્મલીધા,ભારતદેશમાં એદેહને નવરાત્રીથી ઉજવાય
માતાના નવ સ્વરુપને વંદન કરવા નવરાત્રીથી,ગરબારાસ રમીને માતાને વંદનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે ભારતદેશથી,જ્યાં મળેલ માનવદેહને સુખ મળીજાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રધંટામાતાને,ગરબે રમીને ધુપદીપ કરીનેજ આરતી કરાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
#####################################################################

	
October 16th 2023

પવિત્ર માતાને નમઃ

 ###Chaitra Navratri 2023 : માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી શું થાય છે લાભ  જાણો.....,  chaitra-navratri-2023-2nd-day-ma-brahmacharini-worship-method-for-navratri-second-day-mata-brahmacharini### 
.            પવિત્ર માતાને નમઃ                           

તાઃ૧૬/૧૦/૨૦૨૩  (બ્રહ્મચારી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ભક્તોથી શ્રધ્ધાથી,સમયે જગતમાં ઉજવાય 
નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગામાતાના,નવ સ્વરુપને ગરબે રમીને પુંજાય 
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
સમયે માતાને ૐ એમ રીમ ક્લીમ બ્રહ્મચારીને નમઃના મંત્રથીવંદનકરાય
હિદુધર્મના પવિત્ર તહેવારને જગતમાં રહેતા,હિંદુઓથી સમયેજ ઉજવાય
નવરાત્રીના તહેવારને દુર્ગમાતાની પવિત્રકૃપાએ,નવમાતાને ગરબેથીપુંજાય
નવદીવસે પવિત્ર માતાનાસ્વરૂપને,તાલીપાડીને ગરબેઘુમીને આરતીકરાય
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
જગતમા હિંદુધર્મની પવિત્રપ્રેરણા,પ્રભુકૃપાએ ભારતદેશથી ભક્તોનેમળીજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહને પ્રભુની કૃપા મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
નવરાત્રીની દીવસનીપ્રેરણા,માતાદુર્ગાના નવસ્વરૂપની ગરબાથીપુંજા કરાય 
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
###############################################################

 

 

October 15th 2023

નવરાત્રીની કૃપા

 ***B K News | News|Daily News| Deesa Daily News|Banaskantha Daily News|Banaskantha News***
.               નવરાત્રીની કૃપા

તાઃ૧૫/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવારને,સમયે શ્રધ્ધાથી જગતમાં ઉજવાય
મળેકૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવનમાં ભક્તિ કરાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં ભગવાને દેવ અને દેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઇ જાય
સમયનીસાથે ચાલતા મળેલ માનવદેહને પવિત્ર પ્રેર્ર્ણા મળે,એ ભક્તિ કરાવી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાંજ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર તહેવાર નવરાત્રીનોમળે દુર્ગામાતાની કૃપાએ,જે નવદુર્ગાની આરતીથી ભજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં જગતમાં નવરાત્રીનો તહેવાર,નવદીવસે ભક્તોથી તાલીપાડી ગરબારમાય
નવદીવસ દુર્ગામાતાની પવિત્રકૃપામળે પવિત્રભક્તોને,જે શ્રધ્ધાથી નવસ્વરૂપનેપુંજાય
અદભુત કૃપાળુ માતાદુર્ગા કહેવાય,જે નવરાત્રીના નવદીવસ ભક્તોપર કૃપાકરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાળુ ભક્તો દુનીયામા હિંદુમંદીર કરીજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
########################################################################

 

 

October 14th 2023

પ્રભુકૃપાનો પ્રેમ

 *********
.             પ્રભુકૃપાનો પ્રેમ 

તાઃ૧૪/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,ના આશા અપેક્ષા કદી દેહને અડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી પ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ધુપદીપ કરીને આરતીકરાય  
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
પ્રભુની કૃપાથી જીવના મળેલ માનવદેહને,હિંદુધ્ર્મની પ્રેરણા મળતા ભક્તિ કરાય
મળેલદેહને સમયનીસાથે જીવન જીવવાની પ્રેરણા મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મથી દેહમળતા,દેહને બાળપણ જુવાની ઘેડપણથીઅનુભવાય
અદભુતકૃપા મળે પ્રભુની હિંદુધર્મથી ભારતદેશથી,જ્યાં જીવનમાં પ્રભુનાદર્શનકરાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
October 13th 2023

નિખાલસ પ્રભુનોપ્રેમ


.            નિખાલસ પ્રભુનોપ્રેમ

તાઃ૧૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા,પવિત્રકૃપા પરમાત્માની મળતી જાય
માનવદેહને કર્મની પવિત્રપ્રેરણામળે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસુખમળી જાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેહથી મળે,જ્યાં ભગવાનપવિત્રદેહથીજન્મીજાય
ભગવાનની પવિત્રક્રુપા ભારતદેશપર કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
જીવને જન્મથી માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી,પવિત્રરાહે જીવાડીજાય
પરમાત્માની કૃપાએ શ્રધ્ધાથી જીવતા દેહપર,જીવનમાં ભગવાનનીકૃપા મળીજાય 
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
અવનીપર જીવને ગતજન્મનાદેહના કર્મથી આગમન મળે,જે થયેલકર્મથીરાહ મળે
ભગવાનનીપવિત્રકૃપાથી જીવને જન્મમરણનોસાથમળે,એ આગમનવિદાયઆપીજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મનીરાહ મળે,જે ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી ઉતારી,વંદનકરીને પુંજાથાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
######################################################################
October 12th 2023

નામોહ અને માયા

 
.             નામોહ અને માયા

તાઃ૧૨/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી કળીયુગથી દુર રહેવાય
અદભુતલીલા અવનીપર સમયની કહેવાય,જે જીવનમાં અનેકરાહે જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
જગતમાં સમયની સાંકળ સમય સાથે મળતી જાય,નાકોઇથી દુર રહીને જીવાય
માનવદેહને ભગવાનનીપ્રેરણાએ સમયને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે દેહને કળીયુગનીરાહનો અનુભવથાય
મળેલ માનવદેહથી પ્રભુનોકૃપા મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ  માનવદેહને અનુભવ આપી જાય.
જન્મથી મળેલદેહને ભગવાનની કૃપામળે.જે દેહને સમયસાથે જીવન જીવાડીજાય
ક્ળીયુગની અસરથી બચવા ઘરમાં પ્રભુનીપુંજા કરાય,જે કળીયુગથી બચાવીજાય
ભગવાનનીકૃપા મળેલદેહને નામોહમાયા અડીજાય,એ આશાઅપેક્ષાથીબચીજવાય
મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા સમયનોસાથ મળે,જે પ્રભુની ભક્તિઘરમાં કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$



	
October 12th 2023

સમયનો સંગાથ પ્રેમનો

 
.            સમયનો સંગાથ પ્રેમનો     

તાઃ૧૨/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની જીવના માનવદેહપર,જે સમયનો સંગાથ પ્રેમથીમળી જાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,એ માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને સમયે જન્મથી આગમન મળે,પ્રભુની પ્રેરણાએ માનવદેહ મળીજાય
જીવને અનેકદેહથી આગમન મળે અવનીપર,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે
નિરાધાર દેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મઅડીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના થયેલકર્મથી મળે,નાકોઇથી દુર રહેવાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
સમયે જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં નામોહમાયા અડી જાય,નાઆશાઅપેક્ષા રખાય
સમયની સાથે ચાલવાની પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને સમયસાથે જીવાય,જ્યાં ભગવાનની પુંજાકરાય 
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
######################################################################
October 11th 2023

પ્રેમની પવિત્રરાહ

**********
.            પ્રેમની પવિત્રરાહ

તાઃ૧૧/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેકરાહે દેહને પવિત્રપ્રેમ આપી જાય
જીવને જન્મથી પ્રભુની કૃપાએ સમયેપ્રેમ મળીજાય,નાઆશા અપેક્ષા કદી અડી જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અવનીપર સમયે જીવનેજન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથીજ મળીજાય
પવિત્રકૃપા ભગવાનની જે જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય
પરમાત્માની પાવનકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જે જીવને પ્રભુની પ્રેરણા મળતીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી,ભગવાન ભારતદેશથી ભક્તિકરવાપ્રેરીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો ભારતમાં,એ મળેલ માનવદેહને સમયે સમજાય
જગતમાં જીવને માનવદેહથી જન્મ મળતા,મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રેરણામળે
જન્મથી મળેલદેહને સમયનોસાથ મળે,જે દેહને બાળપણજુવાનીઅને ઘેડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયથી દુર રહેવાય જીવનમાં,પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ થઈ જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
#########################################################################

	
October 10th 2023

પવિત્ર સંગાથનો સાથ

 **********
.           પવિત્ર સંગાથનો સાથ

તાઃ૧૦/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અંધકાર ભરેલા જીવનમાં નિખાલસ પ્રેમમળૅ,એ પવિત્ર સંગાથથી મળી જાય
ના અપેક્ષાની કોઇજ ચાદર અડી જાય,ના મોહમાયાની કોઇ કેડી અડીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને જન્મથી અવનીપર માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,એ પવિત્રસંગાથ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહમળે,નાકોઇ દેહથી જીવનમાંદુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે સમયે ભગવાનની ભક્તિકરી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
પવિત્રકૃપા મળેલદેહના જીવને મળે જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય 
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયે અનેકદેહથી આગમન થાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે નિખાલસદેહથી જીવને બચાવી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથમળે,જે જીવને આગમનવિદાયમળે
મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવનમાં સમયસાથે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી કૃપાકરીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
##################################################################
« Previous PageNext Page »