October 17th 2023

નવરાત્રીનુ ત્રીજુ નોરતુ

###ત્રીજું નોરતું 10 ભુજાવાળી મા ચંદ્રઘંટાનું, આ મંત્રનો કરો જાપ, જાણો મહત્વ | puja path shardiya navratri 2022 day 3 chandraghanta devi know puja vidhi### 
.              નવરાત્રીનુ ત્રીજુ નોરતુ
      
તાઃ૧૭/૧૦/૨૦૨૩  (ચંંદ્રધંટા માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મના પવિત્ર તહેવારમાં માતાદુર્ગાના,નવ સ્વરુપની ન્રવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીના નવ દીવસમાં વંદન કરવા.માતાને ગરબા રમીને રાસથી પણ રમાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
જગતમાં પવિત્ર ધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે ભક્તોને પવિત્રરાહે પ્રેરી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેવઅને દેવીઓથી ઘરમાં પુંજાય
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહથી જન્મ મળે,જે પવિત્રકર્મ કરાવીજાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
પવિત્ર દુર્ગામાતાએ નવદેહથી જન્મલીધા,ભારતદેશમાં એદેહને નવરાત્રીથી ઉજવાય
માતાના નવ સ્વરુપને વંદન કરવા નવરાત્રીથી,ગરબારાસ રમીને માતાને વંદનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે ભારતદેશથી,જ્યાં મળેલ માનવદેહને સુખ મળીજાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રધંટામાતાને,ગરબે રમીને ધુપદીપ કરીનેજ આરતી કરાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
#####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment