October 16th 2023

પવિત્ર માતાને નમઃ

 ###Chaitra Navratri 2023 : માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી શું થાય છે લાભ  જાણો.....,  chaitra-navratri-2023-2nd-day-ma-brahmacharini-worship-method-for-navratri-second-day-mata-brahmacharini### 
.            પવિત્ર માતાને નમઃ                           

તાઃ૧૬/૧૦/૨૦૨૩  (બ્રહ્મચારી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ભક્તોથી શ્રધ્ધાથી,સમયે જગતમાં ઉજવાય 
નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગામાતાના,નવ સ્વરુપને ગરબે રમીને પુંજાય 
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
સમયે માતાને ૐ એમ રીમ ક્લીમ બ્રહ્મચારીને નમઃના મંત્રથીવંદનકરાય
હિદુધર્મના પવિત્ર તહેવારને જગતમાં રહેતા,હિંદુઓથી સમયેજ ઉજવાય
નવરાત્રીના તહેવારને દુર્ગમાતાની પવિત્રકૃપાએ,નવમાતાને ગરબેથીપુંજાય
નવદીવસે પવિત્ર માતાનાસ્વરૂપને,તાલીપાડીને ગરબેઘુમીને આરતીકરાય
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
જગતમા હિંદુધર્મની પવિત્રપ્રેરણા,પ્રભુકૃપાએ ભારતદેશથી ભક્તોનેમળીજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહને પ્રભુની કૃપા મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
નવરાત્રીની દીવસનીપ્રેરણા,માતાદુર્ગાના નવસ્વરૂપની ગરબાથીપુંજા કરાય 
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
###############################################################

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment