October 22nd 2023

પવિત્રરાહની પ્રેરણા

નવરાત્રિના આઠમાં દિવસે કરો માઁ મહાગૌરીની આરાધના | On the eighth day of Navratri, worship Mahagauri
.              પવિત્રરાહની પ્રેરણા
 
તાઃ૨૨/૧૦/૨૦૨૩    (મહાગૌરી માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાનો અનુભવ થાય,જ્યાં માબાપના આશિર્વાદ મળે
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
નવરાત્રીના પવિત્રનવદીવસે,દુર્ગામાતાના નવ સ્વરૂપને ગરબેરમીને વંદનકરાય
પવિત્ર પ્રેરણા મળે સમયે મળેલદેહને,આજે આઠમા દીવસે મહાગૌરીને પુંજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપા મળે,જ્યાં માબાપની પવિત્રકૃપા મળી જાય
ભારતમા હિંદુધર્મમાં પવિત્રદેવી દુર્ગામાતા,ભક્તોથી નવરાત્રીનાદીવસ ઉજવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીમાં,માતાના નવસ્વરુપને ભક્તોથી વંદનથાય
અદભુતકૃપા માતાના નવસ્વરુપની હિદુધર્મમાંં,ગરબારાસ રમીનેજ વંદન કરાય
દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીના દીવસે,ગરબારાસ સમીને માતાને પુંજાય
માતાના આઠમા સ્વરુપ પુજ્ય મહાગૌરીને,સમયની સાથે રહીનેજ વંદન થાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાંભગવાન દેવદેવીઓથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે પરમાત્મા અનેક પવિત્રદેહથી પધારી જાય 
જીવને અવનીપર ગતજન્મના થયેલકર્મથી દેહમળે,પ્રભુકૃપાએ ભક્તિરાહે જીવાય
માનવદેહનેસમયે જીવનમાં હિંદુધર્મની રાહમળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment