December 4th 2023

ભક્તિરાહ શ્રધ્ધાની

   
.            ભક્તિરાહ શ્રધ્ધાની

તાઃ૨૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવના મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
અવનીપર આગમનનોસંબંધ માનવદેહના કર્મનો,જે આવનજાવનથી સમજાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે ભગવાનની કૃપાએ પવિત્રકર્મથાય
જીવને મળેલ દેહ એગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપા જીવ નાદેહનેમળે,જયાં પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય 
મળેલ માનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનેવંદન કરાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશને,જે પવિત્રદેશકરી ભક્તિરાહઆપીજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા જીવપરથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
###################################################################

 

December 4th 2023

પવિત્રકૃપાળુ મહાદેવ

*****ઓગસ્ટ | 2014 | દીનવાણી*****
.            પવિત્રક્રુપાળુ મહાદેવ

તાઃ૪/૧૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રમાતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે જીવનસાથી જગતમાં મહાદેવ કહેવાય
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન કહેવાય,જેમને શંકરભગવાનંથી પુંજાય 
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમા પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય 
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળે
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીજીવનમાં પુંજાકરાય
અનેક પવિત્રનામથી પુંજા કરાય,એમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથીપુંજાય
માતા પાર્વતીના એ પવિત્રપતિદેવ થાય,જેમને હિંદુધર્મમાં ભોલેનાથ પણ કહેવાય
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્રભુમીપર સોમવારના દીવસે માતા પાર્વતીના,પતિદેવની શ્રધ્ધાથી પુંજા કરાય
અજબશક્તિશાળી કૃપાળુ શંકરભગવાન,રાજા હિમાલયનીપુત્રી પાર્વતીનેપરણીજાય
પવિત્રરાહેશ્રધ્ધાથી પતિદેવનેવંદનકરતા,પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તીકજન્મીજાય
વ્હાલા સંતાન ગણપતિને હિંદુધર્મમાં,વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીય પુંજા કરાય
જીવનસંગીની રીધ્ધી અને સિધ્ધીના,પતિદેવ શ્રીગણેશજીનીકહેવાય જેમનેવંદનકરાય   
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#######ૐ નમઃ શિવાય######ૐ નમઃ શિવાય ###### ૐ નમઃ શિવાય ######