December 20th 2023

કૃપાળુ માતા લક્ષ્મી

  *****ડિસેમ્બર માસના પ્રથમ શુક્રવાર લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો ઈલાયચીનો આ ઉપાય જરૂર કરો થશે ધન ધાન્યની વર્ષા|This remedy of cardamom will be needed to please Lakshmiji on ...*****
             કૃપાળુ માતા લક્ષ્મી

તાઃ૨૦/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા દેવઅનેદેવીઓની ભારતદેશથી,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનં છે,જે પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
જન્મ મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતમાં પવિત્રદેશ ભગવાનેકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી દેવદેવીથીજન્મીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં પવિત્રભારતદેશ પ્રભુ જન્મલઈકરીજાય,જે માનવદેહને ભક્તિ આપીજાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,ના બીજાકોઇ દેશમાં પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ જ પવિત્રધર્મ છે જેમાં જન્મથી,માનવદેહને સમયે સુખ શાંંતિથીજ જીવાય
સમયે માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરતા લક્ષ્મીમાતાની કૃપાથાય
ધનવૈભવની પવિત્રકૃપા લક્ષ્મીમાતાની થાય,સંગે વિષ્ણુ ભગવાનની પણ પુંજાકરાય 
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
######################################################################
December 20th 2023

મોહમાયાનો સંગ

**********
.              મોહમાયાનો સંગ

તાઃ૨૦/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે સમયે જીવના મળેલદેહને અનુભવથાય
જગતમાં નાકોઇનીતાકાત જીવનમાં.દેહને મોહમાયાથી દુરરાખી બચાવી જાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં કળીયુગની પવિત્ર અસર જીવનાદેહને,જે સમયની સાથે જીવાડી જાય
કળીયુગમાં માનવદેહને સમયે મોહમાયાનોસંબંધ,જીવને જન્મમરણથી મળીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
પાવનકૃપા પરમાત્માની જે જીવનેજન્મથી સમજાય,નાકોઇ આશાઅપેક્ષાઅડીંજાય
જીવનુ આગમન એજન્મમરણથી મળીજાય,મળેલદેહને યુગની પવિત્રપ્રેરણા મળે
જન્મથી મળેલ જીવનાદેહને ભગવાનની પ્રેરણામળે,જે દેહને ભક્તિ કરાવી જાય
પરમાત્માના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રેરણા મળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
###################################################################