February 5th 2023

શ્રધ્ધાથી કૃપા મળે

આજે ભગવાન વિષ્ણુની પૂજા અને દાન કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે | Margashirsha Purnima, The Last Day Of The Month Of Aghan, Today, Holy Bath And Charity Will Get
.            શ્રધ્ધાથી કૃપા મળે  

તાઃ૫/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
  
અદભુતકૃપા ભગવાનની માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મમાં માતાની પુંજા કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈ,માનવદેહપર પવિત્રકૃપા કરીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણામળે માનવદેહને,જે ભજનઅનેભક્યિની પ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને જીવન જીવતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં દેવદેવીઓને,ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદન કરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
પવિત્રદેવીઓથી દેહલીધા ભારતમાં,જેમની પવિત્રમાતાની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે મળેલ માનવદેહને સમયેજન્મમરણથી મુક્તિઆપીજાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળેદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ માનવદેહને જીવનમાં,નાકોઇઆશાઅપેક્ષા કદી અડી જાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
##########################################################################

 

February 5th 2023

ક્રુપા પ્રભુની મળે

 માળાથી મંત્ર જાપમાં આ ભૂલ કરતાં હોવ તો આજે જ સુધારી દેજો, તો જ પ્રાપ્ત થશે પ્રભુની કૃપા | rules to chanting mantras your wish will be fulfilled know more
.           કૃપા પ્રભુનીમળે

તાઃ૫/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલમાનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપુંજા કરાય
મળેલદેહન જીવનમાં કર્મનો સંબંધ મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
જગતપર પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એગતજન્મના દેહનાકર્મથી મેળવાય 
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે નિરાધારદેહ અને માનવદેહથી મળે
સમયનીસાથે જીવને ભગવાન લઈજાય,એજ પવિત્રકૃપાએ માનવદેહને કર્મ મળી જાય
માનવદેહને ભગવાનની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
પરમાત્માના આશિર્વાદથી માનવદેહને ભક્તિની પ્રેરણા થાય,જે ઘરમાંપુંજા કરાવીજાય
દુનીયામાં પવિત્ર ભારતદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય  
શ્રધ્ધારાખીને ઘરમાં મંદીર બનાવી ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુને વંદન કરાય
ભગવાનની કૃપામળે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય,જે જન્મમરણ્થી મુક્તિઆપીજાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
========================================================================