February 22nd 2023

નિખાલસ પ્રેમનીકેડી

 પરમ આત્મિક સત્ય પ્રેમ જ પરમ સત્યનું દર્શન કરાવી શકે છે | Only the ultimate spiritual truth love can make one see the ultimate truth
.           નિખાલસ પ્રેમનીકેડી 

તાઃ૨૨/૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
જીવને ગતજન્મના દેહથી થયેલકર્મ,એ પાવનરાહે જીવનમાં પવિત્રકમનો સાથમળે   
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
હિંદુધર્મની નિખાલસ પ્રેરણામળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજાથાય
જગતમાં હિંદુધ્રર્મને પવિત્ર કરવા પરમાત્મા,ભારતદેશમાં પવિત્ર દેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપાથી જીવનમાં પ્રેરણામળે,જીવનમાં પવિત્રકર્મકરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલમાનવદેહને ભક્તિસંગે જીવાડીજાય
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
પાવનપ્રેરણા મળે જીવપર પરમાત્માની,જે સમયે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગત જન્મનાદેહના થયેલકર્મથીમળે
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
સવારે પ્રત્યક્ષદેવ સુર્યનારાયંણને અર્ચના કરી,ૐ હી સુર્યાય નમઃથી વંદન કરાય
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
#####################################################################
February 22nd 2023

બાબા અમરનાથ

અમરનાથ ગુફા માં જ શિવે માતા પાર્વતી ને સંભળાવી હતી અમર કથા, જાણો અમરનાથ યાત્રા સાથે જોડાયેલા આવા રહસ્યો
             બાબા અમરનાથ 
તાઃ૨૨/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર માતાપાર્વતીની પ્રેરણા મળી,જે શંકરભગવાનને ઓળખાવી જાય
શંકર ભગવાનના પવિત્ર સ્વરૂપને ભારતદેશમાં,શ્રી અમરનાથની ભક્તિપુંજા કરાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
અવનીપર હિંદુધર્મમાં પરમાત્માના અનેક પવિત્રનામ છે,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય 
શંકર ભગવાનને ભોલેનાથ પણ કહેવાય,સંગે તેમને અમરનાથથી પણ પુંજન કરાય 
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન છે,સંગે પત્નિ માતાપાર્વતીથીપુંજાય 
પરિવારમાં પુત્ર શ્રીગણેશ જે હિંદુધર્મમાં,વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતાથી વંદનકરાય
 ....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય. 
શિવલીંગપર દુધઅર્ચના કરીને ૐ નમઃ શિવાયથી,પવિત્ર શંકર ભગવાનની પુંજાથાય 
સમયે જીવનમાં પ્રભુનીકૃપાએ ભારતદેશમાં,હિમાલય જઈ શ્રીઅમરનાથને વંદન કરાય 
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય 
જીવને મળેલમાનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે દેહને જન્મમરણનો અનુભવથાય
 ....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
=========================================================================
 *****શ્રી ૐ નમઃ શિવાય***શ્રી ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***** 
=========================================================================

February 22nd 2023

કુદરતની પવિત્રકેડી

.             કુદરતની પવિત્રકેડી

તા;૨૨/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય
ના મોહમાયાનો સંબંધઅડે જીવનાદેહને,એ કુદરતની પવિત્રકેડીએ સમજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે જીવને જન્મમરણથી મળતો જાય
સમયનીસાથે ચાલવા માનવદેહપર,કુદરતની પવિત્રકેડીની પાવનરાહમળીજાય
જીવને સમયે જન્મમળે માનવદેહથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
પરમાત્માએ પવિત્રકૃપાથી ભારતદેશમાં,માનવદેહથી જન્મ લીધા એકૃપા થઈ
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,નાઆશા અપેક્ષા જીવનમાંઅડી જાય
એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનાદેહને સમયે મુક્તિ આપીજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
#################################################################
February 22nd 2023

જીવનની પવિત્રસાંકળ

 ***પ્રદીપકુમારની કલમે… » 2017 » May*** 
.          જીવનની પવિત્રસાંકળ

તાઃ૨૧/૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનેમળેલ માનવદેહને સમયે સમજાય 
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપામળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપરના આગમનને કર્મનોસંબંધદેહનો,જે પવિત્રરાહે જીવનજીવતાસમજાય
જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ અવનીપરનુ આગમન કહેવાય
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજીવનમાં પ્રભુપુંજા કરાય
જગતપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
માનવદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા કેઆશા રહે,એ જીવને પવિત્રરાહે લઈજાય
જીવનેમળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,ઘરમાં પ્રભ્ની ભક્તિ દેહને બચાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતથીમળે,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિદઈજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
#################################################################