February 13th 2023
. પાવનરાહ મળે દેહને
તાઃ૧૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ ભગવાનની કૃપાથી કરી જાય
સમયની પ્રેરણામળે પરમાત્માની જીવપર,જે જન્મમરણથી આગમનવિદાય થાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
જન્મમરણનો સંબંધ દેહથી અવનીપર,જે સમયે પ્રભુનીકૃપાએજ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
જગતમાં પ્રભુનીકૃપાએ મળેલદેહને પ્રેરણામળે,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય
જીવને જન્મમરણનો સંબંધ જીવનાદેહનાકર્મથી,જે મળેલદેહને સમયસાથેલઈજાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
અનેકપવિત્ર માનવદેહથી પરમાત્માએ જન્મલીધા,જે દેહની પુંજા જગતમાં કરાય
પ્રેરણાકરી ભગવાને માનવદેહને,જે શ્રધ્ધાથી મળેલદેહથી ધુપદીપકરીને વંદનથાય
મળેકૃપા પરમાત્માની મળેલદેહને જે ઘરમાં,ભગવાનની સમયે આરતી કરી જાય
અદભુતકૃપામળે પ્રભુની માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિકરી જીવીજાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
########################################################################
February 13th 2023
. પ્રભુની ભજનભક્તિ
તાઃ૧૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને આગમનવિદાય એ કર્મનોસંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પવિત્રરાહ મળે જીવનમાં સમયે,જ્યાં પરમાત્માની પાવનકૃપા દેહને મળી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
મળેલદેહથી સમયથી નાકદી દુર રહેવાય,કે નાકદી જન્મમરણથી બચીને જીવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભજનભક્તિ જીવનમાંકરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જ્યાં ઘરમાં ભગવાનની સમયેપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
ઘરમાં ધુપદીપ પ્રગટાવી તાલીપાડીને આરતીકરાય,ત્યાં પ્રભુનીપાવનકૃપામળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ,અને ભજનથી પુંજાકરતા કૃપામેળવાય
જીવનમાં નાકોઇ દેહથી સમયને કદીપકડાય,પણ સમયસાથેચાલતા સુખમળીજાય
પરમાત્માની કૃપાથી સુર્યદેવના પ્રભાતે દર્શનથાય,જે દેહને સવારસાંજ આપીજાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
###################################################################
February 13th 2023
******
. નાઅપેશા નામાગણી
તા;૧૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે અદભુતકૃપા પ્રભુની કહેવાય
જગતમાં નાકોઇ જીવથી કદી દુર રહેવાય,એ પવિત્રકૃપા ભારતદેશથીજ મળીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને પવિત્રકૃપા પરમાત્માની સમયે મળીજાય,મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પાવનકૃપાએ પ્રેરણામળે દેહને ના અપેક્ષા,ના માગણી જીવનમાં કદીય અડી જાય
પવિત્રરાહે જીવનજીવવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીકરી વંદનકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને,જીવનંમાં નાકોઈ તકલીફ કેઅપેક્ષા અડીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવનેઅવનીપર કૃપાએઅનેકદેહથી જન્મમળે,માનવદેહ એજીવપર પ્રભુનીકૃપાકહેવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનેસમયે,જે અવનીપર નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના,મળેલદેહના કર્મથી આગમન આપી જાય
મોહમાયાની ચાદરથી દુરરહી જીવન જીવતા,હિંદુધર્મથી પરમાત્માની કૃપા મળતીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
=====================================================================