February 18th 2023

પવિત્ર મહાશિવરાત્રી

મહાશિવરાત્રી વર્ષ 2022 માં ક્યારે છે, જાણો શુભ સમય અને પૂજાની રીત 
.           પવિત્ર મહાશિવરાત્રી

તાઃ૧૮/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રતહેવાર મહાશિવરાત્રી કહેવાય,જ્યાંં શંકરભગવાનને વંદન કરાય 
પવિત્રતહેવારમાં ભગવાનની શ્રધ્ધાથીપુંજાથાય,અને ધુપદીપ પ્રગટાવીઆરતીકરાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
માતાપાર્વતીના આશિર્વાદમળે શ્રધાળુભક્તને,એમાતાની સમયે પવિત્રકપામેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,એ માતા પાર્વતીના પતિદેવથાય
પવિત્ર સંતાન શ્રીગણેશ જે માનવદેહના,ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
અજબકૃપાળુ એ સંતાનથયા માબાપના,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથી ઓળખાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની જગતમાં પુંજા કરાય
માનવદેહપર પરમાત્માની કૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન થાય
શંકરભગવાનને પ્રભાતે પુંજાકરી વંદન કરત,જે માનવદેહના કુળને સુખમળીજાય
પાવનરાહે પ્રભુની જીવનમાંભક્તિકરતા,ભગવાનનીકૃપાએ દેહને મુક્તિ મળીજાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
=====================================================================
*****ૐ નમઃ શિવાય***ૐ નમઃશિવાય***ૐ નમં શિવાય***ૐ નમઃ શિવાય******
#####################################################################