February 3rd 2023
. શ્રધ્ધાનો વિશ્વાસ
તાઃ૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મથી,જે મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા કહેવાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
અવનીપર અબજો જીવોને દેહ મળે,જે જીવને આગમનવિદાયથી સમજાઈજાય
પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,એ સમયે સમજણથીજ કર્મ કરાવી જાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જે અવનીપરસમયેજન્મીજાય
જન્મમરણ એ પવિત્રલીલા પભુનીકહેવાય,જે અવનીપરના દેહને સમયેસમજાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
સમયસમજીને જીવતા મળેલ માનવદેહને,પરમાત્માનીકૃપાએ દેહનેસુખમળીજાય
પ્રભુકૃપાએ જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,કે કોઇ મોહમાયામળીજાય
હિંદુdધર્મની પવિત્રરાહ મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથીજન્મી જાય
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમયેપવિત્રરાહેદેખાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
######################################################################
February 3rd 2023
***&&&
પવિત્ર પ્રભુકૃપા
તાઃ૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનંમાં પ્રભુકૃપાએ.નાકોઇ આશા કે અપેક્ષા કદી અડી જાય
પવિત્રકર્મની રાહ મળે જીવને મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરી પુંજા કરાવી જાય
....માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
અવનીપર જીવને સમયે જન્મમરણ,આગમન વિદાયથી કર્મના સંબંધથી મળી જાય
જગતમાં પરમાત્માની પાવંનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
ભારતદેશને પવિત્રદેશ કરવા,પરમાત્મા અનેક દેવઅનેદેવીઓનાદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મછે,જે જીવના મળેલમાનવદેહને પવિત્રરાહેજીવાડી જાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
જગતમાં માનવદેહને પ્રભુની ભક્તિથી,પાવનરાહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
કોઇ જીવથી જગતપર ના જન્મમરણથી દુર રહેવાય,એ મળેલદેહના કર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં ધરમાં પ્રભુની ભક્તિપુંજા કરાય
સમયે દેહના જીવને અવનીપરના જન્મમરણથી,બચાવી જાય જે મુક્તિમાર્ગ કહેવાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
========================================================================