February 15th 2023

પ્રભુની અદભુતકૃપા

Happy Ram Navami Status Gujarati | Ram Navami Wishes In Gujarati
.             પ્રભુની અદભુતકૃપા

તાઃ૧૫/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જીવને જન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,એ પવિત્રરાહે જીવન જીવી જાય
કુદરતની આપાવનરાહ મળે દેહને,જે મળેલદેહને સમયનીસાથે જીવાડીજાય 
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પ્રભુની,જે માનવદેહને બચાવી પવિત્રકર્મ કરાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીમળીજાય
જન્મમળેલદેહને જીવનમાં અનેક કર્મ સ્પર્શી જાય,ના કોઇ દેહથીદુર રહેવાય
પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ નિરાધારદેહથીજ બચાવી જાય
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણા મળૅ,જે પ્રભુકૃપાએ હિંદુધ્ર્મથીજ મળી જાય
જગતમાં ભારતદેશ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહપર પરમાત્માની કૃપાએ જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિનીરાહ મળી જાય
મળેલદેહને સમયસાથે ચાલવા,ઘરમા ધુપદીપપ્રગટાવી આરતીકરી વંદનકરાય
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
**********************************************************************

    

February 15th 2023

ભક્તિની પવિત્રકૃપા

જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી
.             ભક્તિની પવિત્રકૃપા

તાઃ૧૫/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રેરણા મળી સંતજલારામને,જે ભોજનથી ભક્તોને પ્રેરી જાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે પરમાત્માનીકૃપાએ જીવને પ્રેરણાકરી જાય
સંતજલારામે આંગળીચીંધી વિરપુરગામથી,જે માનવદેહને પવિત્રભક્તિએ દોરીજાય
જીવનમાં પ્રભુની કૃપાએ સુખ મળીજાય,ના લાગણી મોહનીકોઇ અસર અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરવા,ધુપદીપ પ્રગટાવીવંદનકરીને આરતી ઉતારાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
જગતમાંપ્રભુનીકૃપાએ પવિત્રરાહમળે,જે મળેલદેહનાજીવને જન્મમરણથીબચાવીજાય
અવનીપર મળેલદેહને કર્મનોસબંધ અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પાવનરાહે પ્રેરીજાય
જીવનેસમયે જન્મથીદેહમળે,માનવદેહ પ્રભુકૃપાએમળે એનિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ પવિત્રસંતો પ્રેરણાકરીજાય,જે જીવને અંતે મુક્તિ મળીજાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
#####################################################################