February 9th 2023

પ્રત્યક્ષ દર્શન.થાય

 
.ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ કામ
           પ્રત્યક્ષ દર્શનથાય                           

તાઃ૯/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમય સાથે લઈ જાય
પવિત્રકૃપા સુર્યદેવની માનવદેહપરથાય,જે પ્રત્યક્ષ દર્શનથી સવારસાંજ આપીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાજ કહેવાય,એ જન્મમરણથી મળતોજાય
ભગવાને અનેક દેવદેવીઓથી ભારર્તદેશમાં જન્મલીધા,જે દેહને ભક્તિ આપી જાય
શ્રધ્ધાથી મળેલમાનવદેહથી ઘરમાં ભક્તિ કરતા,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવના મળેલદેહને સુર્યદેવની પવિત્રકૃપાએ,સવારસાંજ મળે જેદેહને કર્મકરાવીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળી જાય,પવિત્રદેહ એ માનવદેહજ કહેવાય
જીવને જન્મમરણનો સંબંધસમયે,જે અવનીપર માનવદેહ સંગે નિરાધારદેહથી મળે
માનવદેહપર પ્રત્યક્ષકૃપા પવિત્ર સુર્યદેવની,માનવદેહથી સવારે અર્ચનાકરી પુંજાકરાય
પાવનકૃપા પરમાત્માની માનવદેહપર,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
 ....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
#########################################################################

	
February 9th 2023

મળેલ માનવદેહ

 ***જાણો સાંઈબાબાની સમાધિનું રહસ્ય, 99 % ને નથી ખબર, જાણીને ચોકી જશો, વાંચીને શેર જરૂર કરજો.. - Laherilala***
.           મળેલ માનવદેહ  

તાઃ૯/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતપરસમયે જીવને દેહમળે,જે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં મળૅ,જે સમયને સમજીને ચાલતા જીવાય
પાવનકૃપાએ મળેલદેહને ધર્મનીરાહ મળે,હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય,એ પાવનરાહે દેહને પ્રેરી જાય
જીવને મળેલદેહને અનેક ધર્મની પ્રેરણા મળે,જે દેહને સમયસાથે જીવાડીજાય 
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
પવિત્રસંત ભારતદેશમાં સાંઇબાબાથી ઓળખાય,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય 
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીપ્રેરણા મળે જીવન જીવાડીજાય
નાલાગણી મોહ કે આશાની અપેક્ષા રખાય,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભગવાને દેવદેવીઓથી પ્રેરણાકરી માનવદેહને,જે ભારતદેશથી સમયેમળતીજાય
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર મળેલમાનવદેહપર પરમાત્માની પ્રેરણાથાય,એ ઘરમાંપુંજા કરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,દીવોકરી ભગવાનની આરતી કરાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
સાંઇબાબાએ પ્રેરણા કરી,જે દેહને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે નાઅપેક્ષા અડે 
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
#######################################################################