February 19th 2023
******
. પવિત્રપ્રેરણા માતાની
તાઃ૧૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને પવિત્રમાતા દુર્ગાની પ્રેરણામળી,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,એ માતાનીકૃપાએ ઘરમાંજ પુંજન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
પવિત્ર શક્તિશાલી વ્હાલા માતા દુર્ગા કહેવાય,શ્રધ્ધારાખીને આરતીકરીને વંદનકરાય
માતાના આશિર્વાદ મળૅ માનવદેહને,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધા રાખીને માતાની ભક્તિ કરતા,મળેલમાનવદેહના પરિવારપર માતાનીકૃપા થાય
મળેલ માનવદેહથી સમયની સાથે રહેતા,માતાની પવિત્રપ્રેરણાએ નાઅપેક્ષા અડીજાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
જીવનમાં સુર્યદેવનીકૃપા દેહને સવારસાંજ આપે,એ પ્રમાણે માતાની ભક્તિથી પુંજાકરાય
પાવનરાહે જીવન જીવતા જીવનમાં નાતકલીફ અડી જાય,એ માતાની પવિત્રકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાને દેવદેવીઓથી ભારતદેશમાંજ જન્મલીધો,જેમની ઘરમાંજ પુંજા કરાય
પવિત્રદેહની શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવી,ઘરમાં બહગવાનને પુંજન કરી વંદન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
#######################################################################
February 19th 2023
******
. પ્રેમનીસાથે આવજો
તાઃ૧૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા અવનીપર પરમાત્માની સમયે,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પવિત્રનિખાલસપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એપ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ સમયે,પાવનરાહ મળે જે ગતજન્મનાકર્મથી મળે
કુદરતની પાવનલીલા અવનીપર મળેલ દેહને,જે દેહને સમયસાથે કર્મકરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુને પ્રાર્થનાકરાય,જે ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
જગતમાં અનેકરાહે જીવનમાં પ્રેમમળે,પ્રભુનીકૃપાએ પવિત્રપેમનીસાથે આવીજાવ
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય,એ પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવને સમયે જન્મમરણથી દેહમળે,જે સમયનીસાથે દેહથી થયેલ કર્મથી મેળવાય
પવિત્રલીલા પરમાત્માની અવનીપરકહેવાય,એ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
અનેલ પવિત્રદેહ પરમાત્માના કહેવાય,જેમની શ્રધ્ધા રાખીને જીવનમાંભક્તિ કરાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
####################################################################