February 19th 2023

પવિત્રપ્રેરણા માતાની

***ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રિ | Chaitri Navratri the great festival of devotion and power worship***
.             પવિત્રપ્રેરણા માતાની

તાઃ૧૯/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
મળેલદેહને પવિત્રમાતા દુર્ગાની પ્રેરણામળી,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,એ માતાનીકૃપાએ ઘરમાંજ પુંજન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
પવિત્ર શક્તિશાલી વ્હાલા માતા દુર્ગા કહેવાય,શ્રધ્ધારાખીને આરતીકરીને વંદનકરાય
માતાના આશિર્વાદ મળૅ માનવદેહને,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધા રાખીને માતાની ભક્તિ કરતા,મળેલમાનવદેહના પરિવારપર માતાનીકૃપા થાય
મળેલ માનવદેહથી સમયની સાથે રહેતા,માતાની પવિત્રપ્રેરણાએ નાઅપેક્ષા અડીજાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
જીવનમાં સુર્યદેવનીકૃપા દેહને સવારસાંજ આપે,એ પ્રમાણે માતાની ભક્તિથી પુંજાકરાય
પાવનરાહે જીવન જીવતા જીવનમાં નાતકલીફ અડી જાય,એ માતાની પવિત્રકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાને દેવદેવીઓથી ભારતદેશમાંજ જન્મલીધો,જેમની ઘરમાંજ પુંજા કરાય
પવિત્રદેહની શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવી,ઘરમાં બહગવાનને પુંજન કરી વંદન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment