April 8th 2022

કાલરાત્રિ માતા

નવરાત્રિનો સાતમો દિવસઃ માં કાલરાત્રિની પૂજાથી આસૂરી અને ખરાબ શક્તિઓનો થાય છે નાશ
.           .કાલરાત્રિ માતા  

તાઃ૮/૪/૨૦૨૨  (સપ્તમી નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધા રાખીને હિંદુધર્મમાં પવિત્રરાહે,મળેલદેહથી તહેવારને ઉજવી જવાય
પવિત્ર દુર્ગામાતાની પાવનકૃપાએ,નવસ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં પુંજાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
પવિત્રમાતાની પાવનકૃપા હિંદુધર્મમાં થઈ,જેમના નવસ્વરૂપની પુંજા કરાય
નવરાત્રીના નવદીવસ શ્રધ્ધાથી વંદન કરી,માતાને ગરબારાસથી વંદન થાય
નવરાત્રીના સાતમાનોરતે કાલરાત્રિમાતાને,દાંડીયારાસથી ગરબાગાઈનેપુંજાય
પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભારતથી મળે,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
અવનીપર મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જીવનમાં નાકોઇદેહથી દુર રહેવાય
જન્મમરણ એ જીવને દેહથી મળે,જે જીવને આગમનવિદાયથી અનુભવથાય
પવિત્રશક્તિશાળી દુર્ગામાતાછે,જેમને ૐહ્રીંમ દુર્ગેદુર્ગે રક્ષ્મીસ્વાહાથીપુંજાય
નવરાત્રીનો પવિત્ર તહેવાર મળે હિંદુધર્મથી,જે દુનીયામાં માકૃપાએ ઉજવાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
##############################################################