April 5th 2022

જય દુર્ગા માતાની

ચોથે નોરતે માતા કૂષ્માણ્ડા : બ્રહ્માંડનું સર્જન કરનારી આ દેવી ભક્તોનાં દુ:ખનો પણ ત્વરીત નાશ કરે છે, જાણો તમામ વિગતો 
.          જય દુર્ગા માતાની

તાઃ૫/૪/૨૦૨૨ (જય કુષ્માડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્ર દીવસે,ભક્તોથી રાસઅને ગરબા ગવાય
પવિત્રમાતા દુર્ગાના નવસ્વરૂપને વંદનકરી,શ્રધ્ધાથી માતાની પુંજાકરાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
દુર્ગામાતાના સ્વરૂપની સમયે પુંજાકરતા,પાવનકૃપાનો લાભ મળી જાય
આંગણે આવી કૃપા મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પુંજાથાય
માતાજીને નવરાત્રીના પવિત્ર તહેવારે,ભક્તો રાસગરબાથી વંદનકરીજાય
પવિત્રતહેવાર હિંદુધર્મમાં એ નવરાત્રીથી પુંજાય,જે માતાનીકૃપા કહેવાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
પરમશક્તિશાળી પવિત્રદુર્ગા માતાછે,જે હિન્દુધર્મની જ્યોતપ્રગટાવી જાય
સમયે માતાની પવિત્રકૃપા થતા માનવદેહને,મંદીરમાં માતાને વંદનકરાય
શ્રધ્ધારાખીને માતાના દર્શ કરતા,માતાની પાવનકૃપા દર્શનથી મેળવાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં દેવઅને દેવીઓ છે,જે ભારતદેશમાં જન્મી જાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
###########################################################