April 20th 2022

નિખાલસપ્રેમ પકડજો

 પ્રભુને પામવા માટે પંડિતાઈ અને બુદ્ધિ કરતાં ભાવના-પ્રેમ-શ્રદ્ધા બળવાન છે! -  Sandesh
.          .નિખાલસપ્રેમ પકડજો

તાઃ૨૦/૪/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પાવનકૃપા જીવનેમળે,જે સમયે જીવને માનવદેહ મળી જાય
અવનીપરના આગમનને સંબંધ,ગતજન્મના દેહના થયેલ કર્મથી મેળવાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
જીવને ધરતીપર જન્મમરણનો સંબંધ દેહથી,જે સમયની સાથે લઈ જાય
માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે ભગવાનનીકૃપાએ કર્મ કરાવીજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રકર્યો,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જેમાં દેવઅને દેવીઓથી આવીજાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
પ્રેમ એભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,એ સમયના સંગાથે લઈ જાય
કુદરતની કૃપાને ના કોઇથી પકડાય,કે નાકોઇ દેહથી કદીય દુર રહેવાય
પાવનરાહે જીવનજીવવા શ્રધ્શાથી,ઘરમાં ધુપદીપ કરીને પ્રભુનીપુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપાએ આશિર્વાદમળે,જે માનવદેહને જીવનમાંસુખઆપીજાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
##############################################################