April 10th 2022

સિધ્ધીદાત્રી માતા

 માતા આદિશક્તિ દુર્ગાના દરેક સ્વરૂપનો મહિમા છે અનોખો, જાણો નવ દેવીઓ વિશે - Media 50 Times
.           સિધ્ધીદાત્રી માતા  

તાઃ૧૦/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદુર્ગા માતાના,નવ સ્વરૂપથી નવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથીજ તાલી પાડીને,ગરબા ધુમીને રમી જાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
પરમકૃપાળુ દુર્ગામાતાના નવસ્વરૂપની,નવરાત્રીમાં ભક્તોપુંજા કરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોતથી જગતમાં,દેવ અને દેવીઓની કૃપા મેળવાય
જગતમાં ભગવાનનીકૃપા ભારતથી,એ પવિત્રધર્મને દુનિયામાં લઈ જાય
પવિત્રનવરાત્રીના તહેવારમાં નવમાદીવસે,સિધ્ધીદાત્રી માતાનીપુંજા થાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
હિંદુધર્મ એપવિત્રધર્મછે જગતમાં,જેમાં પરમાત્માની કૃપાએ ભક્તિ કરાય
ભારતને પવિત્રદેશ કર્યો ભગવાને,જે માનવદેહને પાવનરાહ આપી જાય
કુદરતની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્ર્ધ્ધાથી પવિત્રતહેવારને વંદનકરાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ જીવનમા,જે જન્મમરણથી મળતો જાય 
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
############################################################
April 10th 2022

જય મહાગૌરી માતા

ઉમાષ્ટમી : જાણો શા માટે અપાયું જગતજનનીને મહાગૌરી નામ - Abtak Media  
.          .જય મહાગૌરીમાતા    

તાઃ૯/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાની નવસ્વરૂપની પુંજા કરાય
માતાની પવિતકૃપા મળે ભક્તીથી,જ્યાં માતામહાગૌરીને વંદનકરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
શ્રધ્ધારાખીને માતાને દાંડિયા રાશથી વંદનકરાય,જે કૃપા આપી જાય
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,જે શ્રધ્ધાથી પ્રેરણા મેળવાય
માતાના નવ સ્વરૂપની પુંજા સમયે કરતા,માનવદેહને કૃપા મળીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જ્યાં શધ્ધાથી ભક્તિ કરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેના ભક્તોથી પવિત્રમંદીરમાં પુંજા કરાય
માતાની પવિત્રકૃપાથી દરવર્ષે,નવરાત્રીનો તહેવારને ભક્તિથી ઉજવાય
પવિત્રધર્મ જગતમાં હિંદુછે.જે પવિત્ર દેવદેવીઓની ભક્તોથી પુંજાથાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
===============================================================