April 10th 2022

જય મહાગૌરી માતા

ઉમાષ્ટમી : જાણો શા માટે અપાયું જગતજનનીને મહાગૌરી નામ - Abtak Media  
.          .જય મહાગૌરીમાતા    

તાઃ૯/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાની નવસ્વરૂપની પુંજા કરાય
માતાની પવિતકૃપા મળે ભક્તીથી,જ્યાં માતામહાગૌરીને વંદનકરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
શ્રધ્ધારાખીને માતાને દાંડિયા રાશથી વંદનકરાય,જે કૃપા આપી જાય
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,જે શ્રધ્ધાથી પ્રેરણા મેળવાય
માતાના નવ સ્વરૂપની પુંજા સમયે કરતા,માનવદેહને કૃપા મળીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જ્યાં શધ્ધાથી ભક્તિ કરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેના ભક્તોથી પવિત્રમંદીરમાં પુંજા કરાય
માતાની પવિત્રકૃપાથી દરવર્ષે,નવરાત્રીનો તહેવારને ભક્તિથી ઉજવાય
પવિત્રધર્મ જગતમાં હિંદુછે.જે પવિત્ર દેવદેવીઓની ભક્તોથી પુંજાથાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment