April 7th 2022

જ્ય કાત્યાયની માતા

 માં કાત્યાયનીની પૂજાથી થાય છે શક્તિ સંચાર અને શત્રુઓ પર મળે છે જીત જાણો આખી  વાત | 
.           જય કાત્યાયની માતા

તાઃ૭/૪/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મના પવિત્ર તહેવારને ઉજવવા,દુર્ગામાતાની પવિત્રકૃપા મળી જાય
પવિત્ર માતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરાત્રીમાં માતાની પુંજાકરાય
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રહિંદુધર્મ જગતમાં જેમાં પવિત્ર તહેવારને,સમયે શ્રધ્ધાથીજ ઉજવાય
નવરાત્રીના તહેવારમાંઆજે છઠ્ઠાનોરતે,માતાકાત્યાયનીને ગરબાકરીપુંજાય
પવિત્રધર્મની સાથે ચાલતા હિંદુઓથી,માતાની કૃપાથી ધર્મને વંદન કરાય
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
મળેલદેહને પવિત્રકર્મનો સંબંધજીવનમાં,સંગે મળેલધર્મમાં પ્રભુનીપુંજાકરાય
પરમાત્માની પાવનકૃપા મળે ભક્તને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં દેવદેવીઓનેજ ભક્તિથી પુંજાય
નવરાત્રીના તહેવારમાં માતા દુર્ગાના,નવસ્વરૂપને દાડીયારાસથી વંદનથાય    
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
###############################################################