April 25th 2022

ભોલે મહાદેવ

 ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror 
.             .ભોલે મહાદેવ

તાઃ૨૫/૪/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા શ્રી હરહરમહાદેવ કહેવાય,સંગે માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
એજ પવિત્ર શ્રી શંકરભગવાન છે,જેમને બમબમભોલે મહાદેવથી વંદન કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
પવિત્ર હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ છે,જે શંકરભગવાનંથી ઓળખાય
હિંદુધર્મમાં શીવલીંગ પર દુધઅર્ચના કરતા,સંગે ૐ નમઃ શિવાયથી પુંજાથાય
પરમાત્માનો પવિત્રપરિવાર છે,જે પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાકહેવાય
માતાપાર્વતીના પવિત્રસંતાન શ્રીગણેશ,શ્રીકાર્તિકેય દીકરીઅશોકસુંદરી કહેવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
શંકરભગવાન સંગે માતાપાર્વતીના પવિત્રપુત્ર,શ્રીગણેશ વિધ્નહર્તાથી પુંજા કરાય
અવનીપર જીવને માનવદેહમળે,એજ પ્રભુનીકૃપા કહેવાય જેપવિત્રકર્મકરાવીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ અવનીપર,ગતજન્મના કર્મથી જીવને સચવાય
શ્રધ્ધારાખીને ઘરમાં શંકર ભગવાનની પુંજા કરાય,જે જીવનાદેહથી કૃપા મેળવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
******************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment