June 15th 2023

મળે પવિત્રકૃપા

 Vastu Tips: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો ભગવાન શિવના આવા ફોટા, ધન-સમૃદ્ધિની થશે વર્ષા | Vastu Tips: These types of Lord Shiva idols and photos should keep in home for prosperity in Sawan
             મળે પવિત્રકૃપા 

તાઃ૧૫/૬/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આ પવિત્રલીલા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ જન્મમળતા જીવને અનુભવ થાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે માનવદેહને પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળતો જાય 
દુનીયામાં ભગવાનની કૃપાએ જીવનેમાનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મ કરાવીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે જન્મથી,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળીજાય 
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
માનવદેહને જીવનમાં લાગણીમાગણીને દુરરાખતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુને પ્રાર્થના કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય  
ભગવાનની પવિત્રકૃપામળૅ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માનીપુંજા સુખઆપીજાય
જીવને માનવદેહ મળે જે પરમાત્માની પવિત્ર કૃપા,જીવને સમય સાથે જીવાડીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
June 15th 2023

મળે પ્રેમ જીવનમાં

 Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ - Gujarati News | Do not make these big mistakes in worshiping Lord
.            મળે પ્રેમ જીવનમાં

તાઃ૧૫/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર નિખાલસપ્રેમની રાહમળે જીવનમાં,એ પરમાત્માની પાવનક્ર્પાએ મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે આશા અડીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
કુદરતની આ પાવનરાહ જગતમાં કહેવાય,જે જીવને જન્મમરણથીજ અનુભવ થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમયનીસાથે દેહને જીવનમાં કર્મ આપીજાય
અદભુતલીલા અવનીપર પરમાત્માના દેહની,જે જીવને જન્મથી આગમનવિદાય મળે
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમમળે જીવનમાં એ મળેલદેહથી,થયેલ ભક્તિ જીવનમાં સુખઆપીજાય
જીવના મળેલદેહને પ્રભુની કૃપાએ સમયનો સાથ મળે,જે દેહને ઉંમરથી અનુભવાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય 
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
#######################################################################