June 11th 2023

શાંંન્તિનો સાથ


.             શાંન્તિનો સાથ

તાઃ૧૧/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મના,થયેલ કર્મથી જન્મથીદેહ મળીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ જન્મોથી,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કોઈ અપેક્ષાથી બચાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી આગમનવિદાય આપી જાય
પવિત્રકૃપા મળે માનવદેહને એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથીભક્તિથાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
પ્રભુની કૃપાએ જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય
જગતમાં સુર્યદેવની કૃપાએ દીવસને સવારસાંજ મળે,જે દેહને સમયસાથેલઈજાય
એ અદભુતકૃપા માનવદેહને ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

 

June 11th 2023

પ્રેમની નિખાલસરાહ

***** *****
.            પ્રેમની નિખાલસરાહ 

તાઃ૧૧/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલમાનવદેહને જીવનમાં કલમની પવિત્રરાહમળે,જે સરસ્વતીમાતાની કૃપા કહેવાય
માનવદેહને સમયની સાથેજ ચાલતા કૃપા મળે,જે કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
ભારતદેશને પવિત્ર કરવા માટે ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મલઈને પવિત્રકરીજાય
જીવને જગતમાં જન્મથી માનવદેહમળે એકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મથી દેહ મળે એ ગતજન્મના કર્મથી મળે,ના કોઇ જીવથીકદી દુર રહેવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જ્યાં દેહને પવિત્ર નિખાલસપ્રેમ મળતો જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
કુદરતની અદભુત્લીલા જગતમાં કહેવાય.દુનીયામાં માનવદેહને સમયસાથે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયનો સાથમળે,જે પ્રભાતેઘરમાં પ્રભુની પુંજાકરાવી જાય 
મળેલદેહને ના મોહમાયાનૉ કોઇસાથ મળે,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપા જીવના દેહને સમયે,મ્રુત્યુથી જીવને મુક્તિ મળી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
########################################################################