October 25th 2021

શ્રી શંકર ભગવાન

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ,  જાણો પછી શું થયું. | Dharmik Topic
.         .શ્રી શંકર ભગવાન

તાઃ૨૫/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પ્રભુનોદેહ છે,હિંદુધર્મમાં પવિત્ર શંકર ભગવાન કહેવાય 
પવિત્રમાતા પાર્વતીના એપતિદેવ છે,જે ંૐ નમઃ શિવાયથી પુંજાય
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
શંકરભગવાનને અનેક પવિત્રનામથી,જીવનમાં પવિત્રભક્તિ મળીજાય
શ્રધ્ધાથી હરહર મહાદેવ કહેવાય,સંગે બમબમ ભોલેથીય વંદન કરાય
રાજા હિમાલયની પવિત્રદીકરી પાર્વતીના,સમયેએપતિદેવ પણ કહેવાય
પવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જે હિંદુધર્મને જીવનમાં પવિત્રકરીજાય
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
ભારતની ધરતીપર જટાથી પવિત્રગંગાનદીને,વહાવી જેઅમૃત આપીજાય
શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તોપર,પરમપ્રેમથી જીવનમાં પવિત્રકૃપામળીજાય
પરમપિતાથયા શ્રીગણેશના સંગે કાર્તિકના,દીકરીઅશોકસુંદરી જન્મીજાય
જગતમાં શ્રીગણેશને ભાગ્યવિધાતાકહેવાય,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય  
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
###########################################################

 

October 25th 2021

અદભુતકૃપા મળી

 નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવા માટે વસંત પંચમી સૌથી સારો દિવસ માનવામાં આવે  છે – Gujarat Nagrik Aawaz
,            અદભુતકૃપા મળી

તાઃ૨૫/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર સમયે જીવનેમાનવદેહ મળે,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
જીવને અનેકદેહનોસંબંધ જગતમાં,જેગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાથાય
હિંદુ ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુનીયામાં,જે ભારતદેશથી પ્રસરી જાય
પ્રભુની અદભુતકૃપા છે અવનીપર,જે શ્રધ્ધારાખીને જીવતા દેહનેમળીજાય
અનેકદેહનો સંબંધછે જીવને,જેસમયે દેહમળતા કર્મનીકૅડી પણ મળીજાય 
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને અનેકદેહનો સંબંધછે જે સમયે જન્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે માનવદેહને પાવનરાહે લઈજાય
મળેલદેહને જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડે,એજ પ્રભુ કૃપા કહેવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
==================================================================