October 19th 2021
. .પવિત્રસંતની કૃપા
તાઃ૧૯/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ જીવનમાં ભક્તિએ મેળવાય
પવિત્રહિંદુધર્મ ભારતદેશથી ંમળ્યો,સમયે પવિત્રસંતની પાવનકૃપા મળીજાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
વિરપુરગામમાં પવિત્ર સંત થયા,જે જીવનમાં ભુખ્યાને ભોજન આપી જાય
પવિત્રદેહને પરમાત્માએ આંગળીચીંધી,નાકોઇ અપેક્ષારાખીને ભોજન દેવાય
પરમાત્માની પાવનકૃપામળે મળેલદેહને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
એ પવિત્રસંત થયા હિંંદુ ધર્મમાં,એ નિખાલસ ભાવનાથી જીવન આપીજાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
હિંદુધર્મમાં પવિત્રસંત થયા સાંઇબાબા,જે પવિત્રરાહે માનવદેહને પ્રેરી જાય
પાર્થીવગામમાં જન્મ લીધો,જીવનમાં નાકોઇને તેમની ઓળખાણ પણ થાય
નિરાધાર થઈ શેરડીમાં આવ્યા,જ્યાં પ્રભુનીકૃપાએ દ્વારકામાઈ સેવાકરીજાય
સાંઇબાબાએ આગળી ચીંધી માનવદેહને,શ્રધ્ધાસબુરીથીજ પ્રભુની પુંજાકરાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
હિંદુ ધર્મની પવિત્ર શાન જગતમાં વધારી,જલારામ બાપા પવિત્રકર્મ કરીગયા
માનવદેહને પ્રેરણા કરી જીવનમાં,ભુખ્યાને ભોજન ખવડાવી પ્રભુકૃપામેળવાય
જીવને મળેલદેહ એજ પ્રભુનીકૃપા,નાકોઇ ખોટી રાહે ધર્મકર્મ પકડીને જીવાય
સાંઈબાબાએ પ્રેરણા કરી ના શ્રધ્ધાસબુરીને દુર રખાય,પાવનરાહે પુંજા કરાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
*******************************************************************
October 19th 2021
. .સમયનો સંગાથ મળે
તાઃ૧૯/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૄપા મળે જગતમાં,જે જીવને મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને દેહથી ગતજન્મે થયેલકર્મથી,અનેકરૂપે દેહ મળતો જાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
જગતમાં પ્રાણી,પશુ,જાનવર,પક્ષીથી,નાસમય પકડાય માનવદેહનેએસમજાય
આજ કુદરતની લીલા અવનીપર,જે ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ દેહથી મળે,એ થયેલ પવિત્રકર્મથી મળતો જાય
પાવનરાહે જીવન જીવતા માનવદેહને,સમયનોસંગાથમળે જેભક્તિઆપીજાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
મળેલ માનવદેહને સમયે સમજણ મળે,એ જીવનમાં કર્મસંગાથે રાહદઈ જાય
જન્મમળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ પ્રભુની ભક્તિ કરાય
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનને ધુપદીપથી અર્ચના કરી,મંત્ર જપીનેજ વંદન કરાય
પાવનકૃપા પરમાત્માની મળેજીવનમાં,જે મળેલદેહના પરિવાપર કૃપા કરીજાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
===================================================================