October 26th 2021

ભક્તિનો પ્રેમ

મહારાજા દશરથે પણ સમાજને ઘણી શીખ આપી કહ્યું, -કન્યાદાન કરો છો તમારે હાથ  જોડવાના ન હોય
.            .ભક્તિનો પ્રેમ

તાઃ૨૬/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જગતપર સમયે મળેલ માનવદેહ,એ પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
જીવને અવનીપર દેહથી આગમન વિદાય મેળવાય,જે સમયે સમજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
જગતપર નિરાધાર દેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે દેહમળતા સમયથીસમજાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મનોસંબંધ,જે જીવનેઆગમનઆપીજાય
જીવનમાં માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ ભક્તિ કરાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય
જીવને મળેલદેહથી પ્રભુકૃપાએ સમયને સમજાય,જે મળેલદેહને લઈજાય
મળેલદેહને જીવનમાં કોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને આરતીય કરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા,પરિવારપર પરમાત્મની પવિત્રકૃપામળીજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
==================================================================


October 26th 2021

મળે પ્રેમ માતાનો

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.           .મળે પ્રેમ માતાનો

તાઃ૨૬/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા ભક્તોને મળીજાય
મળેલ માનવદેહપર કૃપા કરવા,ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જન્મલઈ પધારી જાય જેમને વંદન કરાય
જીવને અવનીપર અનેકદેહથી આગમનમળે,પરમાત્માની કૃપાએ માનવદેહ મળે
માનવદેહનાજીવને સમયની સમજણપડે,જે જીવનમાં અનેકપવિત્રકર્મ કરાવીજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા,માતાનો પવિત્રકૃપાએ જીવનમાં પ્રેમ મળતો જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહપર કૃપા કરવા હિંદુધર્મમાં,દેવ અને દેવીયોથી ભારતમાં જન્મ લઈ જાય
અનેક પવિત્ર તહેવારો હિંદુધર્મમાં આવે,જે દુનીયામાં પવિત્ર તહેવારોય ઉજવાય
નવરાત્રીના નવદીવસે ગરબારમતા,દુર્ગામાતાના નવસ્વરૂપને દાંડીયારાસથીપુંજાય
અનેકદેવના પવિત્ર સ્વરૂપ લીધા ભારતમાં,જે સમયનીસાથે ચાલતા વંદન કરાય 
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 26th 2021

ગજાનંદ ગણેશ

 Shri Ganesha (@ShriGanesha4) | Twitter  
.           .ગજાનંદ ગણેશ

તાઃ૨૬/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી ઓળખાય
અવનીપર મળેલદેહના એ વિઘ્નહર્તા થયા,જે પવિત્ર શ્રી ગણેશ કહેવાય 
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભાગ્યવિધાતા છે,જેમની પવિત્રપ્રસંગમાં પુંજાથાય
અવનીપર જીવને મળેલ માનવદેહને પ્રેરણાકરે,જે ભારતમાં જન્મ લઈજાય
ગજાનંદ શ્રીગણેશ પિતાની કૃપા મળી,સંગે માતાનો પવિત્રપ્રેમ મળી જાય
કોઇપણ હિંદુધર્મના ધાર્મીક પ્રસંગમાં,શ્રી ગણેશને ભાગ્યવિધાતાથી પુંજાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
પવિત્ર પરિવાર છે શ્રીગણેશનો,તેમની બે પત્નિ રીધ્ધીસિધ્ધીથી ઓળખાય
માતાપિતાના આશિર્વાદથી બે પુત્ર જન્મ્યા,જેમને શુભ અને લાભ કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે,જે મળેલદેહપર કૃપા થઈજાય
જીવનમાં ધાર્મિક હિંદુ પ્રસંગમાં,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજન કરાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
#############ૐૐૐૐૐ############ૐૐૐૐૐ#############ૐૐૐૐૐ####