October 2nd 2021

ભગવાનની કૃપા

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.         .ભગવાનની કૃપા

તાઃ૨/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
માનવદેહને સંબંધ છે અવનીપર,જે જીવને સમયે અનેકદેહથી મળતો જાય
પરમાત્માની પાવનકૃપા જીવપર,માનવદેહનો સંબંધ જીવને સમયેલાવી જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
અદભુત પવિત્રલીલાભગવાનની જગતમાં,જે જીવનેદેહ મળતા કર્મકરાવીજાય
માનવદેહને સમયની સમજણપડે,ના પ્રાણીપશુજાનવરને સમજણ અડી જાય
પરમાત્માની આલીલા અવનીપર,જે સમયની સાથે જીવના દેહને સ્પર્શીજાય
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,એ જીવના દેહને પવિત્રકર્મ કરાવી જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
જગતપરક્ળીયુગની કાતરથી,નાકોઇજ દેહથીદુરરહીને નિખાલસતાથી જીવાય 
જીવનમાં કોઇથી સમયની તકલીફથી દુર રહેવાય,કે ના કોઇ દેહથી છટકાય
માનવદેહને જીવનમાં પ્રભુની કૃપામળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય 
મળેલ માનવદેહના જીવને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી સમજાઈ જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
==============================================================
October 2nd 2021

મળી પ્રેમની જ્યોત

Read Gujarati social story | ભાગ-૯ « Prayam Tapasya | પ્રતિલિપિ
.         .મળી પ્રેમની જ્યોત

તાઃ૨/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
કુદરતની આ લીલા અવનીપર,સમય સમજીને ચાલતા દેહને સમજાય
માનવદેહ એપરમાત્માની કૃપા જીવપર,જે માનવદેહથી આગમન થાય
.....જીવને અનેક દેહથી જન્મ મળે, ના અવનીપર કોઇજ જીવથી છટકાય.
જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી જે જીવને જન્મમરણથી મેળવાય
પાવનકૃપા મળે પરમાત્માની,જે મળેલ દેહને પ્રેમની જ્યોત આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એ જીવનમાં પ્રભુની ભક્તિથાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જે મળેલજન્મ પવિત્રકરીજાય
.....જીવને અનેક દેહથી જન્મ મળે,ના અવનીપર કોઇજ જીવથી છટકાય.
જીવને સંબંધ છે દેહના,માનવદેહ જે પ્રાણીપશુજાનવરથીદુર રાખી જાય
અવનીપરનુ આગમનવિદાય એ સંબંધ જીવનો,ભક્તિથી જીવ બચીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
મળેલ માનવદેહ પવિત્રપ્રેમની જ્યોત મળતા,પાવનરાહેજ જીવનજીવીજાય
.....જીવને અનેક દેહથી જન્મ મળે,ના અવનીપર કોઇજ જીવથી છટકાય.
===========================================================
 

,