પવિત્ર ધર્મની જ્યોત
****** . .પવિત્ર ધર્મની જ્યોત તાઃ૧૫/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જન્મમળેલદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં સમયેધર્મને સચવાય એ પાવનરાહ દેહનેજ મળી જાય જીવનમાં,જે પવિત્ર ધર્મમાં પુંજા કરાય ....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય. માનવદેહનો જન્મ ભારતમાં મળતા,જીવનમાં હિંદુધર્મની પાવનકૃપા થાય હિંદુધર્મમાં પવિત્રશુધ્ધભોજન ઘરમાં કરાય,સંગે પ્રભુનાદેહની બક્તિકરાય જગતમાં પવિત્રભારત છે,જ્યાં પરમાત્મા પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય ....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય. અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે મળેલદેહના કર્મથીજ મળતો જાય કુદરતની આ પવિત્રકૃપાજીવપર,જે પ્રાણીપશુ જાનવર પક્ષીથી બચાવી જાય કર્મનીપવિત્રકેડીમળે મળેલદેહને,જ્યાં હિંદુધર્મમાં મળેલદેહથી પ્રભુનેવંદનથાય જીવને મળેલદેહને ધર્મની પવિત્રજ્યોત મળૅ,જે પવિત્ર હિંદુ ધર્મમાં મળીજાય ....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય. ###############################################################