October 11th 2021

મળે કૃપા માતાની

shardiya navratri vishesh sanyoga is being made goddess durga
.           .મળે કૃપા માતાની

તાઃ૧૧/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શ્રધ્ધાથી ગરબે ઘુમતા ભક્તોથી,કાત્યાયની માતાનીકૃપા મેળવાય
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીનોતહેવાર,જે હિંદુધર્મમાંજ મળી જાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળે માનવદેહને,જે પરમાત્માની કૃપા કહેવાય
નવરાત્રીના તહેવારમાં માતાનીકૃપા મળે,જે પવિત્રકૃપાએ ભક્તો રમીજાય
દાંડીયારાસ વગાડતા તાલીપાડીને,સંગે પવિત્ર શ્રધ્ધાથી ગરબા ગાઇ જાય
માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,એ માતાના નવસ્વરૂપને વંદન કરીજાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
તાલી પાડીને ગરબેરમતા ભક્તો,સંગે ઢોલનગારાને વગાડી સાથઆપીજાય
માતાની પવિત્રકૃપા ભક્તોપર થતા,સમયસાથે ચાલીને ભક્તિપ્રેમઆપીજાય
હિંદુ તહેવારને ભક્તો જગતમાંઉજવે,જે પવિત્રતહેવારની રાહ બતાવી જાય
દેવ અને દેવીઓથી ભારતમાંજન્મલીધો,જે પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય
#################################################################
October 11th 2021

ગરબે રમજો

 ગરબા રસિકો આનંદો! રમવા માટે થઈ જાવ તૈયાર, આ જગ્યાએ મળી ગરબા રમવાની મંજૂરી -  ખુલાસો
.            .ગરબે રમજો

તાઃ૧૧/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિની શ્રધ્ધારાખીને ભક્તો,નવરાત્રીમાં પ્રેમથી ગરબે રમવા આવજો 
દુર્ગામાતાની પવિત્રકૃપાએ,માતાના નવસ્વરૂપને ગરબેધુમી વંદન કરાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં,માતાના નવ સ્વરૂપને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને,શ્રધ્ધાભક્તિથી માતાનઈ કૃપા મેળવાય
જગતમાં જીવને મળેલદેહને હિંદુધર્મ મળે,જે પાવનકૃપાએજ મળી જાય 
પવિત્ર હિંદુધર્મ જગતમાં,જે ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
નવરાત્રીના નવદીવસ માદુર્ગાના નવસ્વરૂપને,ભક્તોથી ગરબેરમીને પુંજાય
અનંત કૃપાળુ દુર્ગા માતા છે,જે ભારતદેશને પવિત્રકરવા જન્મ લઈ જાય
શ્રધ્ધાથી ભક્તો ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી ધુપદીપકરી પુજી જાય 
માતાની પવિત્રકૃપામળશે ભક્તોને,જે નવરાત્રીમાં ગરબારમી વંદનકરીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
#############################################################
October 11th 2021

ગરબે ઘુમી રાસ રમો


મા મહાશક્તિના દિવ્ય આવિર્ભાવના છઠ્ઠા સ્વરુપ મા કાત્યાયની વિશે આજે છઠ્ઠાં  નોરતે જાણીએ...
.          .ગરબે ઘુમી રાસ રમો

તાઃ૧૧/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
નવરાત્રીના પવિત્ર તહેવારમાં ભક્તો,તાલીપાડીને ગરબેઘુમી રાસરમી જાવ
કાત્યાયની માતાની પવિત્ર કૃપા મળશે,જે દુર્ગા માતાના પ્રેમની કૃપા થાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં તાલી પાડીને,ગરબે ઘુમતા દાંડીયા રાસ રમાય
ભક્તિના સાગરમાં પવિત્ર ભાવનાથી ભક્તો,માતાની કૃપા મેળવતા જાય
ભારતનીભુમીથી પ્રભુકૃપાએ માનવદેહને,અનેકપવિત્ર તહેવાર મળતા જાય
મળેલદેહના જીવને નાકોઇજ,આશા ક અપેક્ષા અડીજાય એકૃપા કહેવાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
જગતમાં દાંડીયા રાસ સંગે ઢોલ નગારા વાગતા,ભક્તો ગરબે ઘુમી જાય
દુર્ગા માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,જે સમયની સાથે વંદન કરી જાય
દુર્ગામાતાની કૃપાએ છઠા નોરતે,કાત્યાયની માતાને ગરબે રમીનેજ પુંજાય
ભક્તોને પવિત્રપ્રેમ મળે દુર્ગામાતાનો,જે નવરાત્રીના તહેવારને ઉજવીજાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
===============================================================