October 8th 2021
.
પવિત્રકૃપાળુ માતાજી
તાઃ૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મી જાય
પવિત્ર હિંદુધર્મછે જેમાં પ્રભુસ્વરૂપે,દેવ અને દેવીઓથી માનવદેહને પવિત્રકરીજાય
....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
જીવને સમયે અવનીપર દેહ મળે,જે ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય
અવનીપર જીવને અનેકદેહથી આગમન મળે,જીવને પ્રભુનીકૃપાએ માનવદેહ મળે
જીવને જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનોદેહ મળે,અને કૃપાએ માનવીથવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીનેન,દેવ અને દેવીની પુંજા કરતા કૃપા મળતીજાય
....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
માનવદેહપર કૃપા કરવા પરમાત્મા,પવિત્ર દેવઅને દેવીઓથી ભારતમાં જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ ભારતછે,અને જગતમાં પવિત્રહિંદુધર્મ માનવદેહ પવિત્રકરીજાય
અવરાત્રીનો પવિત્ર તહેવાર છે ભારતમાં,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય
પવિત્ર તહેવારમાં માતાની કૃપાએ,ભક્તો શ્રધ્ધાથી દાંડીયારાસસંગે ગરબા રમી જાય
....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
######################################################################
October 8th 2021
****
. ભક્તિપ્રેમ મળે
તાઃ૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર તહેવારે પરમાત્માનોપ્રેમ મળે,જીવનમાં શાંંતિ મળી જાય
કુદરતની પાવન કૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ માનવદેહથી જન્મ લઈ જાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
જગતમાં મળેલ માનવદેહના જીવને,હિંદુધર્મમાં પ્રભુનીપુંજાએ પવિત્રકર્મ થાય
અજબશક્તિશાળી પરમાત્માના દેહ છે,જે પવિત્રધર્મની રાહે દેહને દોરીજાય
હિંદુ ધર્મમાં જીવનેદેહ મળતા,સમયની સાથે ચાલતા પ્રભુની ભક્તિ થઈજાય
પવિત્ર નવરાત્રીના તહેવારમાં માતાની કૃપાએ,દાંડીયા રાસઅંગે ગરબે ઘુમાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
જીવના દેહને નાકર્મથી કદી છટકાય,પાવનરાહ મળૅ જે ભક્તિપ્રેમ આપીજાય
શ્રધ્ધાથી નવરાત્રીમાં માદુર્ગાના નવસ્વરૂપને,ગરબે ઘુમી વંદન કરતા કૃપાથાય
પવિત્રપ્રેમથી કૃપા મળે માતાની,જે હિંદુધર્મના તહેવારમાં ભક્તિકરતા મેળવાય
માનવજીવનમાં મળેલદેહને અનેકરાહેકર્મમળે,જે જીવને જન્મમરણથી છોડીજાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
================================================================
October 8th 2021
****
. .પવિત્ર નવરાત્રીપ્રસંગ
તાઃ૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મની ઓળખાણ જગતમાં,જે સમયે પવિત્ર તહેવાર મળતા જાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્રરાહે માનવદેહને કર્મ કરાવી જાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,અનેક પવિત્રતહેવાર મળી જાય
હિંદુધર્મમાં નવરાત્રીએપવિત્ર તહેવારછે,જેમાં દુર્ગામાતાની પાવનકૃપા થાય
નવદીવસને પવિત્ર કરવા દુર્ગા માતા,ભારતમા નવ સ્વરૂપથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુની,જે જગતમાં પવિત્ર ભક્તોથૉ પુંજા થઈ જાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
નવરાત્રીના બીજા દીવસે,માતા બ્રહ્મચારીણીને ગરબે ઘુમીને વંદન કરીજાય
પવિત્ર માતાને રાજી કરવા ભક્તો,દાંડીયા રાસ વગાડતા ગરબે ઘુમી જાય
પવિત્ર સમયની સાથે ચાલતા માનવદેહને,હિંદુધર્મમાં પવિત્રતહેવાર મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રભક્તિકરતા જીવનમાં,માતા આંગણે આવી કૃપાકરીજાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################