October 8th 2021

પવિત્રકૃપાળુ માતાજી નવરાત્રીમાં માતા

જાણો નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે મા અંબાનો શૃંગાર? | Navratri 2017:  Maa Durga gives us Power, beauty, money and education - Gujarati Oneindia.
           પવિત્રકૃપાળુ માતાજી  

તાઃ૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મી જાય 
પવિત્ર હિંદુધર્મછે જેમાં પ્રભુસ્વરૂપે,દેવ અને દેવીઓથી માનવદેહને પવિત્રકરીજાય
 ....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
જીવને સમયે અવનીપર દેહ મળે,જે ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય 
અવનીપર જીવને અનેકદેહથી આગમન મળે,જીવને પ્રભુનીકૃપાએ માનવદેહ મળે 
જીવને જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનોદેહ મળે,અને કૃપાએ માનવીથવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીનેન,દેવ અને દેવીની પુંજા કરતા કૃપા મળતીજાય
 ....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય. 
માનવદેહપર કૃપા કરવા પરમાત્મા,પવિત્ર દેવઅને દેવીઓથી ભારતમાં જન્મી જાય 
દુનીયામાં પવિત્રદેશ ભારતછે,અને જગતમાં પવિત્રહિંદુધર્મ માનવદેહ પવિત્રકરીજાય 
અવરાત્રીનો પવિત્ર તહેવાર છે ભારતમાં,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય 
પવિત્ર તહેવારમાં માતાની કૃપાએ,ભક્તો શ્રધ્ધાથી દાંડીયારાસસંગે ગરબા રમી જાય
 ....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
 ######################################################################









 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment