October 23rd 2021
****
. .મળે પ્રેમ પરમાત્માનો
તાઃ૨૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને દેહમળે અવનીપર જે જીવના,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
જગતપર નાકોઇની તાકાત છે,જે સમયને છોડીને દુર રહીને જીવીજાય
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,એ મળૅલ માનવદેહને સમયે સમજાય
માનવદેહને રાહ દેવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
પવિત્ર ભુમી ભારતની કરી પ્રભુએ,લીધેલદેહથી હિંદુધર્મ પવિત્રકરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જ્યાં શ્રધ્ધાથી ભક્તો પ્રભુનીપુંજા કરીજાય
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષી,સંગે માનવદેહથી જીવથી જન્મી જવાય
ગતજન્મના કર્મનોસંબંધ જીવને,જે સમયે પરમાત્માકૃપાએ દેહ મળી જાય
હિંદુ ધર્મને પવિત્ર કર્યો પરમાત્માએ,એ ભારતમાં અનેકદેહથી જન્મી જાય
પવિત્રહિંદુ ભક્તો થયા દુનીયામાં,જે અનેક પવિત્રમંદીરમાં પુંજાકરી જવાય
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
##############################################################