October 26th 2021

ગજાનંદ ગણેશ

 Shri Ganesha (@ShriGanesha4) | Twitter  
.           .ગજાનંદ ગણેશ

તાઃ૨૬/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી ઓળખાય
અવનીપર મળેલદેહના એ વિઘ્નહર્તા થયા,જે પવિત્ર શ્રી ગણેશ કહેવાય 
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભાગ્યવિધાતા છે,જેમની પવિત્રપ્રસંગમાં પુંજાથાય
અવનીપર જીવને મળેલ માનવદેહને પ્રેરણાકરે,જે ભારતમાં જન્મ લઈજાય
ગજાનંદ શ્રીગણેશ પિતાની કૃપા મળી,સંગે માતાનો પવિત્રપ્રેમ મળી જાય
કોઇપણ હિંદુધર્મના ધાર્મીક પ્રસંગમાં,શ્રી ગણેશને ભાગ્યવિધાતાથી પુંજાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
પવિત્ર પરિવાર છે શ્રીગણેશનો,તેમની બે પત્નિ રીધ્ધીસિધ્ધીથી ઓળખાય
માતાપિતાના આશિર્વાદથી બે પુત્ર જન્મ્યા,જેમને શુભ અને લાભ કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે,જે મળેલદેહપર કૃપા થઈજાય
જીવનમાં ધાર્મિક હિંદુ પ્રસંગમાં,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજન કરાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
#############ૐૐૐૐૐ############ૐૐૐૐૐ#############ૐૐૐૐૐ####

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment