October 25th 2021

શ્રી શંકર ભગવાન

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ,  જાણો પછી શું થયું. | Dharmik Topic
.         .શ્રી શંકર ભગવાન

તાઃ૨૫/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પ્રભુનોદેહ છે,હિંદુધર્મમાં પવિત્ર શંકર ભગવાન કહેવાય 
પવિત્રમાતા પાર્વતીના એપતિદેવ છે,જે ંૐ નમઃ શિવાયથી પુંજાય
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
શંકરભગવાનને અનેક પવિત્રનામથી,જીવનમાં પવિત્રભક્તિ મળીજાય
શ્રધ્ધાથી હરહર મહાદેવ કહેવાય,સંગે બમબમ ભોલેથીય વંદન કરાય
રાજા હિમાલયની પવિત્રદીકરી પાર્વતીના,સમયેએપતિદેવ પણ કહેવાય
પવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જે હિંદુધર્મને જીવનમાં પવિત્રકરીજાય
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
ભારતની ધરતીપર જટાથી પવિત્રગંગાનદીને,વહાવી જેઅમૃત આપીજાય
શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તોપર,પરમપ્રેમથી જીવનમાં પવિત્રકૃપામળીજાય
પરમપિતાથયા શ્રીગણેશના સંગે કાર્તિકના,દીકરીઅશોકસુંદરી જન્મીજાય
જગતમાં શ્રીગણેશને ભાગ્યવિધાતાકહેવાય,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય  
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
###########################################################

 

October 25th 2021

અદભુતકૃપા મળી

 નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવા માટે વસંત પંચમી સૌથી સારો દિવસ માનવામાં આવે  છે – Gujarat Nagrik Aawaz
,            અદભુતકૃપા મળી

તાઃ૨૫/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર સમયે જીવનેમાનવદેહ મળે,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
જીવને અનેકદેહનોસંબંધ જગતમાં,જેગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાથાય
હિંદુ ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુનીયામાં,જે ભારતદેશથી પ્રસરી જાય
પ્રભુની અદભુતકૃપા છે અવનીપર,જે શ્રધ્ધારાખીને જીવતા દેહનેમળીજાય
અનેકદેહનો સંબંધછે જીવને,જેસમયે દેહમળતા કર્મનીકૅડી પણ મળીજાય 
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને અનેકદેહનો સંબંધછે જે સમયે જન્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે માનવદેહને પાવનરાહે લઈજાય
મળેલદેહને જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડે,એજ પ્રભુ કૃપા કહેવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
==================================================================
October 24th 2021

નિખાલસપ્રેમ મળે

 રાધા અને કૃષ્ણના લગ્ન શા માટે થયા ન હતા, જાણો આ રસપ્રદ કહાની વિષે... -  Gujarat Page
.            .નિખાલસપ્રેમ મળે

તાઃ૨૪/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવનમાં સમયને સમજીને ચલાય 
પાવનરાહે જીવને મળેલ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી જીવનમા ભક્તિકરાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલમાનવદેહથી અનુભવથાય
જગતપર અનેકદેહનો સંબંધ જીવને,માનવદેહ એજીવને સમજણ આપીજાય
અનેક નિરાધારદેહ મળે અવનીપર,જેનએ નાકોઇ પ્રકારની સમજણમેળવાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,જે પ્રભુકૃપાએ ધર્મભક્તિ આપીજાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
કુદરતની પાવનકૃપા અવનીપર મળેલદેહને,જેદેહને સમયે ભક્તિરાહ દઈજાય 
પરમાત્માની પાવનકૃપા થઈ ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પ્રભુના માનવદેહના આગમનથીજ,દુનીયામાં પવિત્ર હિંદુ ધર્મનુ પ્રસરણ થાય
હિંદુધર્મમાં પ્રભુનોપ્રેમ મેળવવા,ઘરમાં શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી ભક્તિકરાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
#################################################################

	
October 23rd 2021

મળે પ્રેમ પરમાત્માનો

 **coconut is very important in Worship, what is the reason**
 .         .મળે પ્રેમ પરમાત્માનો

તાઃ૨૩/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને દેહમળે અવનીપર જે જીવના,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
જગતપર નાકોઇની તાકાત છે,જે સમયને છોડીને દુર રહીને જીવીજાય
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,એ મળૅલ માનવદેહને સમયે સમજાય
માનવદેહને રાહ દેવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
પવિત્ર ભુમી ભારતની કરી પ્રભુએ,લીધેલદેહથી હિંદુધર્મ પવિત્રકરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જ્યાં શ્રધ્ધાથી ભક્તો પ્રભુનીપુંજા કરીજાય
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષી,સંગે માનવદેહથી જીવથી જન્મી જવાય
ગતજન્મના કર્મનોસંબંધ જીવને,જે સમયે પરમાત્માકૃપાએ દેહ મળી જાય
હિંદુ ધર્મને પવિત્ર કર્યો પરમાત્માએ,એ ભારતમાં અનેકદેહથી જન્મી જાય
પવિત્રહિંદુ ભક્તો થયા દુનીયામાં,જે અનેક પવિત્રમંદીરમાં પુંજાકરી જવાય 
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
##############################################################
October 22nd 2021

ભજનથી પ્રગટે જ્યોત

###Uncategorized – Page 3 – SATVA###
         .ભજનથી પ્રગટે જ્યોત   

તાઃ૨૨/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે માનવદેહને પાવનરાહ આપી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેલવાય
....ંમળેલ  માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જગતમાં નાકોઇ જીવથી છટકાય
માનવદેહ મળે જીવને એકૃપાપ્રભુની,જીવનમાં પાવનરાહ મેળવીને જીવાય
જીવનમાં શ્રધ્ધાની રાહમળે દેહને,જે હિંદુ ધર્મમાંજ પ્રભુના દર્શન થઈજાય
ભારતદેશની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મ લઇ જાય
....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ,જીવના દેહને પવિત્રરાહ આપીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન કરી,પ્રભુને પ્રાર્થના કરીને વંદન કરાય
મળેલ માનવદેહથી શ્રધ્ધા ભક્તિ કરતાજ,પવિત્ર પ્રેમની જ્યોત પ્રગટી જાય
જગતમાં પરમાત્માની પવિત્ર કૃપા છે,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
 ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
****************************************************************
,         .ભજનથી પ્રગટે જ્યોત    તાઃ૨૨/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   પવિત્રપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે માનવદેહને પાવનરાહ આપી જાય કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેલવાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જગતમાં નાકોઇ જીવથી છટકાય માનવદેહ મળે જીવને એકૃપાપ્રભુની,જીવનમાં પાવનરાહ મેળવીને જીવાય જીવનમાં શ્રધ્ધાની રાહમળે દેહને,જે હિંદુ ધર્મમાંજ પ્રભુના દર્શન થઈજાય ભારતદેશની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મ લઇ જાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ,જીવના દેહને પવિત્રરાહ આપીજાય શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન કરી,પ્રભુને પ્રાર્થના કરીને વંદન કરાય મળેલ માનવદેહથી શ્રધ્ધા ભક્તિ કરતાજ,પવિત્ર પ્રેમની જ્યોત પ્રગટી જાય જગતમાં પરમાત્માની પવિત્ર કૃપા છે,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. ****************************************************************

	
October 21st 2021

કુદરતની પવિત્રલીલા

 આ છે દુનિયાના 5 સૌથી પવિત્ર પહાડ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ. |
.         .કુદરતની પવિત્રલીલા

તાઃ૨૧/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતપર જીવનેદેહમળે સમયે,જે ગતજન્મના કર્મના સંગાથથી મેળવાય
અવનીપર જીવને દેહથી આવનજાવન મળે,એ કુદરતની લીલા કહેવાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
સમયની કેડી પકડાય જીવથી,જે મળેલદેહથી થયેલકર્મથી મળતો જાય
અવનીપર અનેકદેહનોસંબંધ જીવને,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
માનવદેહથી નાકદી કર્મથીછટકાય,પવિત્ર સમજણ એભક્તિથીમળીજાય
કુદરતની પવિત્ર કૃપા મળૅ દેહને,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
મળેલદેહથી સમયનીસાથે સમજીનેચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવનજીવાય
નાકોઇ આશા કે કોઇ માગણી જીવનમાં અડે,એજ પાવનરાહ દઈ જાય
માનવદેહને સમય સાથે ચાલવા,પ્રભુકૃપાએ ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
ભારતની ભુમીથી પરમાત્માના અનેકદેહથી,જગતમાં જીવોપરકૃપા કરીજાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
##############################################################
October 20th 2021

સવાર પડી ગઈ

##જાણો રાંદલમાંના લોટા કેમ તેડવામાં આવે છે? તમારા ઘરમાં રાંદલમાંના લોટા  તેડવાથી થાય છે આવું.. - TheGreatGujju##
.            .સવાર પડી ગઈ   

તાઃ૨૦/૧૦/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી સુર્યદેવ છે,જેમના આગમને દેહને સવાર મળી જાય 
પરમકૃપાળુ અવનીપર સુર્યનારાયણદેવ છે,એ રાંદલમાતાના પતિદેવથી ઓળખાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલા જગતપર,ના કોઇ શક્તિશાળી દેહથી પણ દુર રહેવાય
સવાર પડે ધરતીપર જે મળેલદેહને,સમયની સાથે લઈ જાય જે દીવસમાં સમજાય
માનવદેહને દીવસથી જીવનમાં કામ મળી જાય,જે સંધ્યાકાળસુધી જીવનમાં કરાય
એ કુદરતની પવિત્રકૃપાછે મળેલદેહપર,જે સુર્યદેવના આગમનવિદાયથી મળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
સમયની સાથે જીવપર પ્રભુની કૃપા થાય,એ અમેકદેહનો સંબંધ કર્મથીજ મેળવાય
જીવને માનવદેહ મળે પરમાત્માની પાવનકૃપાએ,જે મળેલદેહને સમજણથી સચવાય
જગતપર પવિત્રકૃપાળુ સુર્યદેવછે,એ જીવને મળેલદેહને દીવસમાં સવારસાંજ દઈજાય
અબજો વર્ષોથી અવનીપર તેમના આગમનવિદાયથી,મળેલદેહને સવારસાંજ દઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
=========================================================================
  

,

October 19th 2021

પવિત્રસંતનો કૃપા

    
.           .પવિત્રસંતની કૃપા

તાઃ૧૯/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જગતમાં મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ જીવનમાં ભક્તિએ મેળવાય 
પવિત્રહિંદુધર્મ ભારતદેશથી ંમળ્યો,સમયે પવિત્રસંતની પાવનકૃપા મળીજાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
વિરપુરગામમાં પવિત્ર સંત થયા,જે જીવનમાં ભુખ્યાને ભોજન આપી જાય
પવિત્રદેહને પરમાત્માએ આંગળીચીંધી,નાકોઇ અપેક્ષારાખીને ભોજન દેવાય
પરમાત્માની પાવનકૃપામળે મળેલદેહને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
એ પવિત્રસંત થયા હિંંદુ ધર્મમાં,એ નિખાલસ ભાવનાથી જીવન આપીજાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
હિંદુધર્મમાં પવિત્રસંત થયા સાંઇબાબા,જે પવિત્રરાહે માનવદેહને પ્રેરી જાય
પાર્થીવગામમાં જન્મ લીધો,જીવનમાં નાકોઇને તેમની ઓળખાણ પણ થાય
નિરાધાર થઈ શેરડીમાં આવ્યા,જ્યાં પ્રભુનીકૃપાએ દ્વારકામાઈ સેવાકરીજાય
સાંઇબાબાએ આગળી ચીંધી માનવદેહને,શ્રધ્ધાસબુરીથીજ પ્રભુની પુંજાકરાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
હિંદુ ધર્મની પવિત્ર શાન જગતમાં વધારી,જલારામ બાપા પવિત્રકર્મ કરીગયા 
માનવદેહને પ્રેરણા કરી જીવનમાં,ભુખ્યાને ભોજન ખવડાવી પ્રભુકૃપામેળવાય
જીવને મળેલદેહ એજ પ્રભુનીકૃપા,નાકોઇ ખોટી રાહે ધર્મકર્મ પકડીને જીવાય
સાંઈબાબાએ પ્રેરણા કરી ના શ્રધ્ધાસબુરીને દુર રખાય,પાવનરાહે પુંજા કરાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
*******************************************************************
October 19th 2021

સમયનો સંગાથ મળે

  તમને પણ મળે આ 3 શુભ સંકેત, તો સમજી જવું કે તમારો સારો સમય શરુ થઈ ગયો, જાણો કયા છે એ સંકેત |
.          .સમયનો સંગાથ મળે 
  
તાઃ૧૯/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૄપા મળે જગતમાં,જે જીવને મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને દેહથી ગતજન્મે થયેલકર્મથી,અનેકરૂપે દેહ મળતો જાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
જગતમાં પ્રાણી,પશુ,જાનવર,પક્ષીથી,નાસમય પકડાય માનવદેહનેએસમજાય
આજ કુદરતની લીલા અવનીપર,જે ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ દેહથી મળે,એ થયેલ પવિત્રકર્મથી મળતો જાય
પાવનરાહે જીવન જીવતા માનવદેહને,સમયનોસંગાથમળે જેભક્તિઆપીજાય 
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
મળેલ માનવદેહને સમયે સમજણ મળે,એ જીવનમાં કર્મસંગાથે રાહદઈ જાય
જન્મમળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ પ્રભુની ભક્તિ કરાય
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનને ધુપદીપથી અર્ચના કરી,મંત્ર જપીનેજ વંદન કરાય
પાવનકૃપા પરમાત્માની મળેજીવનમાં,જે મળેલદેહના પરિવાપર કૃપા કરીજાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
===================================================================

      

October 18th 2021

પાવનકેડી કુદરતની

 શ્રી વિષ્ણુના આ મંત્રોનો જાપ ઘરમાં લાવે છે સુખ-શાંતિ....ચમત્કારિક ફાયદા  દરેક વ્યક્તિએ જરૂર જાણવા જોઈએ
.           .પાવનકેડી કુદરતની 

તાઃ૧૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે પાવનરાહે પવિત્રભક્તિ કરી જાય
સમયની સાંકળ એ કળીયુગની લીલા,ના જગતમાંં કોઇ દેહથી કદી છટકાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
માનવદેહમળે અવનીપર એપ્રભુની,પાવનકૃપા થાય જેપવિત્રરાહે જીવાડી જાય
કર્મનીકેડી એ મળેલદેહને મળે જીવનમાં,જે પવિત્રકૃપાએ ભક્તિ કરાવી જાય
હિંદુધર્મની પવિત્રરાહ માનવદેહને મળે,જે ભારતદેશમાં પ્રભ જન્મીને દઈજાય
જગતમાં હિંદુધર્મ એ પભુનીપવિત્રકૃપા,એ અનેકદેહથી જન્મી પ્રેરણાકરી જાય 
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય. 
લાગણી માગણીને દુર રાખીને જીવતા,મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ કરાય
માનવદેહને સમયનો સાથ મળે જીવનમાં,એ કળીયુગની લીલાથી ના છટકાય
જીવને જન્મથી અવનીપર આવન જાવનથી,અનેક દેહથીજ જીવન મળતુ જાય
પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો દેહ મળે,નાકોઇ સમજણ દેહને પ્રભુ આપીજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
####################################################################
« Previous PageNext Page »