January 29th 2024

શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ

*****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
.             શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ 

તાઃ૨૯/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માની પવિત્રપ્રેરણાએ મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી સંગાથમળે,જે જીવને ભક્તિની પ્રેરણાથાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળે,સમયે માનવદેહ મળી જાય
પવિત્રપરમાત્માની કૃપા પવિત્ર ભારતદેશથીજ મળે,જે હિંદુધર્મથી પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે પરમાત્માની કૃપાએ સુખઆપી જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
પરમાત્માની પ્રવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરાય
સમયની સાથે ભક્તિકરતા સમયે હિંદુ મંદીરમાં,પરમાત્માની આરતી કરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,અંતે જીવનેમુક્તિ મળીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment