January 22nd 2024

પાવનકૃપા ભોલેનાથની શંકરભગવાન

 

 *****શિવ-પાર્વતી જીના લગ્નની કથા*****
.           પાવનકૃપા ભોલેનાથની

તાઃ૨૨/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુધર્મમાં પ્રભુની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળીજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમા જન્મલીધા,જે જગતમાં પવિત્ર કરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી વંદન કરાય
પવિત્રકૃપા મળે શંકરભગવાનની શ્રધ્ધાથી,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,ને પવિત્રપત્નિ માતાપાર્વતી કહેવાય
હિંદુધર્મમાં ભારતદેશથી કૃપામળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી કૃપાકરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
પવિત્ર સોમવારે શ્રધ્ધાથી શંકરભગવાનના,શિવલીંગપર દુધથી અર્ચના કરાય
પરમકૃપાળુ શંકરભગવાન જીવનાદેહને,શ્રધ્ધાથી ભક્તિરાહે ઘરમાં ભક્તિથાય
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાનજન્મલઈ,જગતમાં ભારતદેશને પવિત્રકરીજાય
પ્રભુનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,થયેલકર્મથી જન્મમરણ આપીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરતા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય 
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર કહેવાય,જેમની પવિત્રપુંજાથી કૃપાયમળીજાય
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જેમને વિઘ્નહર્તા અને ભાગ્યવિધતાથીજ પુંજાય
અદભુતકૃપાળુ પવિત્રશંકરભગવાન કહેવાય,જેમને સોમવારે શ્રધ્ધાથી પુંજાકરાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મ મરણથી બચાવી જાય
#################################################################