January 30th 2024

મળેલદેહના કર્મ

 
.              મળેલદેહના કર્મ

તાઃ૩૦/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને સમયે જન્મથીદેહમળે,નાકોઇ જીવથી જગતમાં મુક્તરહેવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
જીવનેપ્રભુની પવિત્રકૃપાએજન્મમરણ મળીજાય,જે ગતજન્મનાકર્મથી મેળવાય
અદભુતકૃપા ભગવાનની જગતમાંકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,સમયે જીવને નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણથી કર્મનીરાહમળે,જેઆગમનવિદાયથી અનુભવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
ભગવાને ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલીધા,જે જીવનામાનવદેહને પ્રેરીજાય 
જીવનેસમયે જન્મથીમાનવદેહમળે,એગતજન્મના કર્મથી આગમન આપી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,ના જીવનમાં કર્મઅડીજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,એ હિંદુધર્મનાભક્તો જગતમાંપુંજાકરે
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય.
##############################################################
January 30th 2024

સમયની સાંકળનીકૃપા સમયનો સાથ

        *****Tara shabdono saath - An online Gujarati story written by Meena shah | Pratilipi.com*****
.            સમયની સાંકળનીકૃપા

તાઃ૩૦/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ સમયની સાંકળથી એહ આપીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જીવને અવનીપર સમયનોસાથ મળે,એપ્રભુનીકૃપા જેનિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડીમળે,જે પ્રભુનીકૃપા સમયસાથે ચલાવીજાય
અદભુતલીલા જીવને જન્મથીમળેલદેહને સમજાય,જે જીવનમાં કર્મનોસાથેલઈજાય
પરમાત્માનીકૃપા માનવદેહને ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જન્મથી મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપાકહેવાય,જે સમય સાથે ચલાવીજાય
ગતજન્મના જીવનામાનવદેહના થયેલકર્મથી,જીવને જન્મમરણનો સંબંધમળીજાય
અવનીપર મળેલ માનવદેહને,સમયનીસાંકળ જીવનાદેહને સમય સાથે લઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનાદેહને સમયે,બાળપણ જુવાની અને ઘેડપણ દેહનેઅડીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
#################################################################