January 4th 2024

સમયનો મળે સંગાથ

*****ભારતીય માન્યતાઓમાં પવિત્ર 🕉 (ઓમ) વિશે તમે શું જાણો છો? - Quora*****
.           સમયનો મળે સંગાથ 

તાઃ૪/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જન્મથી મળેલ જીવના દેહને પ્રભુની પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પવિત્રરાહે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવનેઅવનીપર આગમનવિદાય મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નાકોઇજીવથીકદી દુરરહેવાય,એપરમાત્માનીકૃપા દેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનો સંગાથમળતા,પવિત્રરાહે જીવનજીવાય
અદભુતકૃપા મળે જીવનમાં ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
ભગવાનનીશ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરતા,દેહને સમયનો સંગાથમળતોજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કરવા,પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય,જેમાનવદેહપર કૃપાકરી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય,જ્યાં હોંદુધર્મમાં ભગવાન જન્મ લઈજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય,જે ધુપદીપકરી વંદન કરાય
પવિત્ર પ્રેરણામળે પ્રભુની માનવદેહને,એ જીવનાદેહને સમયની સાથેલઈજાય
મળેલદેહને જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય,જ્યાં પ્રભુનીકૃપા મળીજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
##################################################################