January 1st 2024

કૃપાળુ ભોલેનાથજી

Along with Shiva, the picture of Mata Parvati, Ganeshji, Karthikeya and Nandi must also be kept in the house | ઘરની ઉત્તર દિશામાં શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને 
.           કૃપાળુ ભોલેનાથજી

તાઃ૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
હરહર ભોલે મહાદેવની અનેક પવિત્રરાહે,મળેલ માનવદેહથી પવિત્રપુંજા કરાય
જગતમાં ભારતદેશને પવિત્રકરવા,જટાથી પવિત્ર ગંગાનદીને દેશમાં વહાવીજાય 
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,જે પ્રભુનીકૃપાએ ભક્તિરાહે જીવીજાય
સોમવારના પવિત્રદીવસેજ શંકરભગવાનને,ૐ નમઃ શિવાયથી પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીને પવિત્ર નદી કહેવાય જે જટાથી વહાવી,ભારતદેશને પવિત્રકરી જાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન સમયે,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિથઈજાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
પવિત્રભારતદેશના હીન્દુ મંદીરમાં પ્રવેશકરતા,શીવલીંગપર દુધ અર્ચનાકરીજવાય
પવિત્ર શક્તિશાળી શંકરભગવાનને હિંદુમંદીરમાં,વંદન કરીને પુંજાઆરતી કરાય
શ્રધ્ધાથીજીવતા માનવદેહને ભગવાનનીકૃપાએ,સમયેજન્મમરણથી મુક્તિમળીજાય
ભોલેનાથ એ હીંંદુધર્મમાં ભગવાન કહેવાય,તેમનાપત્નિ માતાપાર્વતીથીઓળખાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુદેવદેવીઓથી જન્મીજાય,જે દેશનેપવિત્રકરીજાય
પવિત્ર શંકરભગવાનના પત્નિનીકૃપાએ,પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાકહેવાય
જીવના જન્મથીમળેલદેહપર શ્રીગણેશ,એ વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીજ પુંજાય
પવિત્ર સંતાનને શ્રધ્ધાથી ૐ ગં ગણપતયે નમો નમઃથી ઘરમાંધુપદીપથી પુંજાકરાય 
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
######################################################################